દિલ્હી યુનિવર્સિટીમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા ખાલી, આટલી જગ્યાઓ ભરવામાં આવશે

દિલ્હી યુનિવર્સિટીની દીન દયાલ ઉપાધ્યાય કોલેજે ઘણી જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ પોર્ટલ પર જઈને અપ્લાય કરી શકે છે.

| Updated on: Nov 12, 2023 | 3:52 PM
દિલ્હી યુનિવર્સિટીની દીન દયાલ ઉપાધ્યાય કોલેજે ભરતી માટે જાહેરાત કરી છે. જે મુજબ સંસ્થામાં આસિસ્ટન્ટ પ્રોફેસરની જગ્યા પર ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે અરજી કરવા માટે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓફિશિયલ સાઇટની મુલાકાત લઈને અરજી કરી શકે છે.

1 / 6
ખાલી જગ્યાની વિગતો : આ ભરતી અભિયાન દ્વારા કોલેજમાં કુલ 39 જગ્યાઓ ભરવામાં આવશે.

2 / 6
આ વિષયોમાં ભરતી : જેમાં હિન્દી, અંગ્રેજી, વનસ્પતિશાસ્ત્ર, ઇતિહાસ, ગણિત, વાણિજ્ય, કોમ્પ્યુટર સાયન્સ અને અન્ય વિષયોમાં મદદનીશ પ્રોફેસરની જગ્યાઓનો સમાવેશ થાય છે.

3 / 6
ફી : આ ભરતી  માટે અરજી કરવા માટે ઉમેદવારોએ ફી પણ આપવાની રહેશે. જનરલ/OBC/EWS કેટેગરીના ઉમેદવારોએ 500 રૂપિયા ફી ચૂકવવાની રહેશે. જ્યારે અનામત વર્ગના ઉમેદવારોને અરજી ફી ભરવામાંથી મુક્તિ આપી છે.

4 / 6
છેલ્લી ડેટ : આ ભરતી માટે ઉમેદવારો 27 નવેમ્બર 2023 છેલ્લી તારીખ છે. આ તારીખ પહેલા અરજી કરી શકે છે.

5 / 6
ક્યાં અરજી કરવી : જે લોકો રસ ધરાવતા અને લાયક હોય તેને દીન દયાલ ઉપાધ્યાય કૉલેજની ઓફિશિયલ વેબસાઇટ colrec.uod.ac.in ની મુલાકાત લેવી પડશે.

6 / 6

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">