રાજ કુન્દ્રા વિવાદ વચ્ચે Shilpa Shetty એ કરી પોસ્ટ, કહ્યું કોઈ પણ તાકાત કોઈ મહિલાનાં નિશ્ચયને ડગાવી નથી શકતું

શિલ્પા શેટ્ટી હવે તેમના સામાન્ય જીવનમાં પરત આવવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે તાજેતરમાં લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે, જેની સાથે તેમણે એક મેસેજ પણ લખ્યો છે.

1/6
શિલ્પા શેટ્ટી થોડા દિવસો પહેલા શો સુપર ડાન્સર ચેપ્ટર 4 માં પરત ફરી છે.

2/6
શિલ્પાના કામ પર પાછા ફરવાથી દરેક વ્યક્તિ ખૂબ ખુશ છે કારણ કે રાજ કુન્દ્રાની ધરપકડ થયા બાદ શિલ્પાએ શૂટિંગ પર જવાનું બંધ કરી દીધું હતું.

3/6
શિલ્પાએ હવે તેના લેટેસ્ટ ફોટા શેર કર્યા છે અને તે તેમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ આ પોસ્ટ પર ફોકસ સૌથી વધું તેના કેપ્શનમાં હતું.

4/6
શિલ્પાએ આ પોસ્ટ દ્વારા પોતાની લાગણીઓ શેર કરી છે. તે કદાચ આના દ્વારા પોતાનો સંદેશ આપવા માંગે છે.

5/6
શિલ્પાએ લખ્યું, કોઈ પણ ફોર્સ, કોઈ પણ મહિલાના દ્રઢ લક્ષ્ય કરતાં વધુ શક્તિશાળી નથી.

6/6
શિલ્પાની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તેમની ફિલ્મ હંગામા 2 ગયા મહિને રિલીઝ થઈ હતી. આ ફિલ્મ દ્વારા, તેઓ 10 વર્ષ પછી ફિલ્મોમાં પરત ફર્યા.

Click on your DTH Provider to Add TV9 Gujarati