પ્રેગ્નેન્સીના સમાચારો વચ્ચે ફરી એકવાર જોવા મળી Aishwarya Rai Bachchan, દીકરી આરાધ્યા પણ હતી સાથે

ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે વર્ષ 2018 માં ફિલ્મ ફન્ને ખાંમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં ઐશ્વર્યા સાથે રાજકુમાર રાવ અને અનિલ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા.

1/6
ઐશ્વર્યા રાય બચ્ચન લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર છે.

2/6
લાંબા સમયથી ઐશ્વર્યા રાય બચ્ચન ફિલ્મોથી પણ દૂર છે.

3/6
જોકે ઐશ્વર્યા કેટલાક સમયથી પ્રેગ્નેન્સીના સમાચારોને કારણે ઘણી હેડલાઇન્સમાં છે.

4/6
તાજેતરમાં ઐશ્વર્યા એરપોર્ટ પર જોવા મળી હતી અને આ દરમિયાન તેની પુત્રી આરાધ્યા પણ સાથે જોવા મળી હતી.

5/6
ફરી એકવાર ઐશ્વર્યા એવાજ લૂઝ પોશાકમાં જોવા મળી, જેના કારણે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે તે ગર્ભવતી છે.

6/6
જો કે, અત્યાર સુધી તે અહેવાલો પર અભિનેત્રી અથવા પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

Click on your DTH Provider to Add TV9 Gujarati