Photos : આલિયા ભટ્ટે બોલ્ડ અંદાજમાં બર્લિનને કહ્યું અલવિદા, બાથટબમાં ક્લિક કરાવ્યા ફોટોઝ

આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયું હતું. આ દરમિયાન આલિયા પણ ત્યાં હાજર હતી. તે આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 18, 2022 | 4:48 PM
બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી'નું પ્રીમિયર થયું હતું. તે દરમિયાન આલિયા રેડ કાર્પેટ પર જોવા મળી હતી. તેની ફિલ્મનું પ્રીમિયર સફળતાપૂર્વક થયું. હવે આલિયાએ ખૂબ જ ખાસ અંદાજમાં બર્લિનને અલવિદા કહ્યું છે.

1 / 5
આલિયાએ તેના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીરો શેર કરી છે જેમાં તે બાથટબમાં જોવા મળી રહી છે. તેણે આ તસવીરો બર્લિનને અલવિદા કહેવાના સંકેત તરીકે પોસ્ટ કરી છે. તેણે એમ પણ લખ્યું છે - બાય બાય બર્લિન

2 / 5
આલિયાનો આ બોલ્ડ લુક ફેન્સની સાથે સેલેબ્સ દ્વારા પણ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટમાં અનુષ્કા શર્મા, અનન્યા પાંડે, જ્હાન્વી કપૂર, જોઆ મોરાની, સોફી ચૌધરી જેવા સેલેબ્સે કોમેન્ટ કરી છે.

3 / 5
આલિયાની આ ત્રીજી ફિલ્મ છે જેનું બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થયું છે. આ પહેલા આલિયાની 'હાઈવે' અને 'ગલી બોય' પણ પ્રીમિયર થઈ ચૂકી છે. આલિયા માટે આ એક મોટી ઉપલબ્ધિ છે.

4 / 5
આલિયાની ફિલ્મ 'ગંગુબાઈ કાઠિયાવાડી' 25 ફેબ્રુઆરી 2022ના રોજ રિલીઝ થશે. જેનું નિર્દેશન સંજય લીલા ભણસાલી કરી રહ્યા છે. તેમાં અજય દેવગન લીડ રોલમાં છે. તેનું ટ્રેલર પહેલેથી જ જોરદાર હિટ થઈ ગયું છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">