Ahmedabad : લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરુ, આજથી EVMનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરાયુ, જુઓ Photos

લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાજકીય પક્ષો સાથે હવે તંત્ર પણ કામે લાગી ગયુ છે. ચૂંટણી પંચ દ્વારા એક તરફ બેઠકો કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

Darshal Raval
| Edited By: | Updated on: Oct 03, 2023 | 2:30 PM
લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાજકીય પક્ષો સાથે હવે તંત્ર પણ કામે લાગી ગયુ છે. ચૂંટણી પંચ દ્વારા એક તરફ બેઠકો કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

લોકસભા ચૂંટણીને લઈને ચૂંટણી પંચ અને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. રાજકીય પક્ષો સાથે હવે તંત્ર પણ કામે લાગી ગયુ છે. ચૂંટણી પંચ દ્વારા એક તરફ બેઠકો કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ગ્રાઉન્ડ લેવલ પર કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

1 / 5
મળતી માહિતી મુજબ તંત્ર દ્વારા ઓક્ટોબર મહિનામાં વિવિધ પ્રક્રિયાઓ કરવામાં આવશે. આજથી EVMનું ફર્સ્ટ લેવલ ચેકિંગ હાથ ધરાયુ છે. તેમજ ઓક્ટોબર મહિનામાં છેલ્લા સપ્તાહમાં મતદાન યાદી સુધારણા કાર્યક્રમ પણ હાથ ધરવામાં આવશે.

2 / 5
સ્ટેપ બાય સ્ટેપ ચૂંટણીની પ્રક્રિયા હાથ ધરાશે. ફર્સ્ટ લેવલમાં BU મશીન, CU મશીન અને VVPET મશીનનું ચેકિંગ કરાશે. મશીન ટેક્નિકલ ખામી હશે તો તે દૂર કરવામાં આવશે.

3 / 5
મશીનોની ચકાસણી માટે એન્જીનિયરને કામે લગાવવામાં આવ્યા છે. ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ કંપની દ્વારા ચેકિંગ હાથ ધરાયુ છે. ચેકિંગ પ્રક્રિયામાં ફિઝિકલ, ફંક્શનલ અને ટેક્નિકલ પ્રક્રિયા કરાશે. FLC ક્લિયર થતાં મશીન ઉપયોગ યુક્ત બનશે.

4 / 5
મશીનમાં ખામી હોય તો સ્પેરમાં મશીનનો ઉપયોગ કરાશે. રાજકીય પાર્ટીના પ્રતિનિધિની હાજરી અને પોલીસ બંદોબસ્ત વચ્ચે પ્રક્રિયા શરૂ કરાશે.

5 / 5
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલમાં બે દર્દીના મોત મામલે ડિરેક્ટરે ફગાવ્યા આરોપો

111 કરોડ રૂપિયાના સાયબર ફ્રોડમાં ચાઈનીઝ ગેંગનો હાથ હોવાનો ઘટસ્ફોટ

ઠંડી 25 થી 30 વર્ષનો રેકોર્ડ તોડે તેવી અંબાલાલ પટેલે કરી આગાહી

ગરવા ગિરનારની પાવનકારી લીલી પરિક્રમાનો નિર્ધારીત સમય પૂર્વે જ પ્રારંભ

ગુજરાતમાં કેવો રહેશે શિયાળો? અંબાલાલ પટેલે કરી આ આગાહી- Video

વાવ વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચાર પડઘમ થયા શાંત

"કેટલાક લોકો સમાજને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યા.."બોલ્યા PM મોદી
અમદાવાદના બોપલમાં MICAના વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકીને કરાઈ હત્યા

CM ભૂપેન્દ્ર પટેલે ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ કરાવ્યો-Video

હાપા માર્કેટીંગ યાર્ડમાં મગફળીની રેકોર્ડબ્રેક આવક

g clip-path="url(#clip0_868_265)">