અમદાવાદ પોલીસની પહેલ, હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ થકી 7 હજાર બાળકોને કર્યુ હેલ્મેટનું વિતરણ, વાલીઓને જાગૃત કરવા શરૂ કરી ઝુંબેશ- જુઓ તસવીરો

હેલ્મેટ અંગે જાગૃતિ લાવવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. શહેરમાં અકસ્માતનું પ્રમાણ વધતા બાળકોની સુરક્ષા અને હેલ્મેટને લઈને વાલીઓને વધુ જાગૃત કરવા ટ્રાફિક પોલીસ દ્વારા "હેલ્મેટ સંસ્કાર" નામથી ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.

Harin Matravadia
| Edited By: | Updated on: Apr 02, 2024 | 8:42 PM
અમદાવાદ પોલીસે હેલ્મેટ સંસ્કાર પ્રોજેક્ટ અંતર્ગત એક ઉમદા પહેલ શરૂ કરી છે. હેલ્મેટ પ્રત્યે બાળકો થકી વાલીઓને જાગૃત કરવા માટેનું એક અભિયાન પોલીસે શરૂ કર્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત પોલીસે 7 હજાર બાળકોને હેલ્મેટનું વિતરણ કર્યુ હતુ વાલીઓમાં પણ હેલ્મેટ પ્રત્યે જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.

1 / 7
સામાન્ય રીતે અકસ્માત સમયે હેલ્મેટ અનેક લોકો માટે દેવદૂત સમાન સાબિત થાય છે. અકસ્માતમાં હેલ્મેટથી લોકોને ઓછી ઇજા પહોંચે છે તો અમુક અકસ્માતોમાં તો હેલ્મેટ જાણે કે મોતના મુખમાંથી લોકોને બહાર લાવવાનું કામ કરતું હોવાનું અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. એટલા માટે જ સરકાર દ્વારા પણ હેલ્મેટને ફરજિયાત કરવામાં આવ્યું છે. પરંતુ આજે પણ મોટાભાગના લોકો હેલ્મેટ નથી પહેરી રહ્યા. જેને લઈને અમદાવાદ ટ્રાફિક વિભાગ દ્વારા અનોખો પ્રકારનો પ્રયોગ કરવામાં આવી રહ્યો છે.

2 / 7
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા નાના બાળકો થકી તેમના પરિવારજનો અને માતા પિતાને હેલ્મેટ પહેરવાનો સંદેશ પહોંચાડવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ખાસ "હેલ્મેટ સંસ્કાર" નામનો પ્રોજેક્ટ કાર્યરત કરી 7000 જેટલા વિદ્યાર્થીઓને હેલ્મેટ વિતરણ કરવામાં આવ્યું છે.

3 / 7
અમદાવાદ ટ્રાફિક પોલીસે બાળકોની સુરક્ષા માટે નવતર પ્રયોગ શરૂ કર્યો છે. પોલીસ હવે અકસ્માતથી રક્ષણ આપવા બાળકોને હેલ્મેટ વિતરણ શરૂ કર્યું છે. આ ઝુંબેશ અંતર્ગત ટ્રાફિક પોલીસ બાળકોને તો સુરક્ષિત કરશે પરંતુ હેલ્મેટ નહિ પહેરનારા માતા-પિતાને પણ જાગૃત કરી રહી છે. ટ્રાફિક પોલીસના હાથે હેલ્મેટ પહેરી રહેલા બાળકોને હેલ્મેટ મળવાની ખુશી તો છે પરંતુ તેમના માતા-પિતા ટ્રાફિકના નિયમને લઈને બેદરકાર પણ જોવા મળી રહ્યા છે. કારણ કે મોટી સંખ્યામાં વાલીઓ હેલ્મેટ વગર જ નજરે પડી રહ્યા છે.

4 / 7
અમદાવાદ શહેરમાં હેલ્મેટ નહીં પહેરવાથી અકસ્માતમાં મૃત્યુનો આંકડો વધી રહ્યો છે જેથી પોલીસે વાહન ચાલકોને હેલ્મેટ પહેરવાની પણ અપીલ કરી છે. જેથી હવે ટ્રાફિક પોલીસે બાળકોને હેલ્મેટથી સલામત કરી તેમના પરિવારને જાગૃત કરવાની ઝુંબેશ શરૂ કરી છે.

5 / 7
થોડા દિવસો પહેલા જ પૂર્વ વિસ્તારમાં બે વિદ્યાર્થીઓ એકટીવા લઈને નીકળ્યા હતા ત્યારે અકસ્માત થતાં એક વિદ્યાર્થીને મૃત્યુ નીપજ્યું હતું. તેવી જ રીતે એક પિતા પોતાના પુત્રને લઈને બાઈક પર જઈ રહ્યા હતા ત્યારે એક સ્પીડબ્રેકર આવતા બાળક નીચે પડ્યો હતો અને ગંભીર ઈજા થતા તેમુ મૃત્યુ નીપજ્યું હતું.

6 / 7
આવા કિસ્સાઓને ધ્યાનમાં લઈને પોલીસ દ્વારા હવે બાળકોની સલામતી માટે ખાસ હેલ્મેટ અવરનેસ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે અને બાળકો થકી તેમના વાલીઓને પણ સમજાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી બાળકોની સલામતી માટે ટ્રાફિક પોલીસે અલગ અલગ જીઆઇડીસી અને કંપનીઓના સહયોગથી 7000 જેટલા હેલ્મેટ એકઠા કરી બાળકોને વિતરણ કરી એક અનોખો ઉદાહરણ પૂરું પાડ્યું છે.

7 / 7
Follow Us:
ખ્યાતિ હોસ્પિટલના પાર્ટનર રાજશ્રી કોઠારીની રાજસ્થાનથી ધરપકડ

BU પરવાનગી વિના ચાલતી અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલને DEOએ નોટિસ ફટકારી

વિદ્યાર્થીઓના જીવ જોખમમાં ! કાતિલ ઠંડીમાં આઈસરમાં બાળકોને કરાયો પ્રવાસ

17 દસ્તાવેજની બજાર કિંમત 560 કરોડથી વધારે, પોલીસ કરશે તપાસ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત, જાણો કેવો રહેશે દિવસ

ગુજરાતીઓને નહીં મળે હાડ થીજવતી ઠંડીથી રાહત ! માવઠાની આગાહી

હવે 'અપાર કાર્ડ' વિદ્યાર્થીઓ માટે ફરજિયાત !

સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
સુરતમાં 2 બોગસ તબીબ ઝડપાયા, જુઓ Video
પુષ્પા સ્ટાઈલમાં પાટણમાં કરોડોના રક્ત ચંદનની દાણચોરી ઝડપાઈ

રાયખડમાં સલમાન એવન્યુ ગેરકાયદે બાંધકામ: હાઈકોર્ટની રોક, ચુકાદો અનામત

g clip-path="url(#clip0_868_265)">