Ahmedabad : એરપોર્ટ પર ક્રિકેટ વર્લ્ડકપની લાઈફ-સાઈઝ ટ્રોફી સાથે મુસાફરોનું થશે સ્વાગત , જુઓ PHOTOS
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં ક્રિકેટનો મહાકુંભ એટલે વનડે વર્લ્ડ કપનો પ્રારંભ થઇ ગયો છે. ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પણ ક્રિકેટ ફિવર છવાયેલો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રવાસીઓનું સ્વાગત ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડકપ- 2023 સાથે જોવા મળી રહ્યુ છે.
Most Read Stories