અમદાવાદ: હાર્ટ એટેકના વધતા કેસને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસે યોજ્યો કેમ્પ- જુઓ તસ્વીરો

અમદાવાદ: હાલ રાજ્યમાં હાર્ટ એટેકના કેસમાં થઈ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે. ડૉક્ટર્સના મતે ગયા વર્ષની સરખામણીએ હાર્ટ એટેકના કેસમાં અમદાવાદમાં 30 ટકા અને ગુજરાતમાં 28 ટકાનો વધારો થયો છે.

Mihir Soni
| Edited By: | Updated on: Dec 05, 2023 | 8:31 PM
હાર્ટ એટેકના વધતા કેસને લઈને ગુજરાત યુનિવર્સિટી પોલીસે કેમ્પ યોજ્યો હતો. આજકાલ વધી રહેલા હ્રદય રોગને લઈને પોલીસકર્મીઓમાં પણ જાગૃતિ વધે તે હેતુથી હાર્ટ અવેરનેસ સ્પેશ્યિલ મેડિકલ કેમ્પ યોજાયો હતો. જેમા 150થી વધુ પોલીસકર્મી જોડાયા હતા.

1 / 5
હ્રદય રોગના બનાવોને લઈને જાગૃતિ લાવવા હેતુથી પોલીસકર્મીઓનુ ચેક અપ કરવામાં આવ્યુ.

2 / 5
આ હાર્ટ અવેરનેસ સ્પેશ્યિલ મેડિકલ કેમ્પમાં 150થી વધુ પોલીસકર્મીઓએ મેડિકલ ચેકઅપ ખરાવ્યુ હતુ.

3 / 5
પોલીસકર્મીઓ સતત શિફ્ટમાં કામ કરતા હોવાથી કોઈ એક ચોક્કસ ટાઈમટેબલને અનુસરી શક્તા નથી અને સતત ભાગદોડ કરવી પડતી હોવાથી પોલીસકર્મીઓમાં વધતી બીમારીને અટકાવા કેમ્પનું આયોજન કરાયુ હતુ.

4 / 5
ગુજરાતમાં હાર્ટએટેકના કેસમાં 285 ટકાનો વધારો થયો છે. ત્યારે આ વધતા જતા કેસને લઈને તેના મૂળમાં જઈને તપાસ થવી જોઈએ.  તાજેતરમાં જ નવરાત્રીના 9 દિવસ દરમિયાન 24થી વધુ લોકોએ ગરબા કરતી વખતે અચાનક હ્રદયરોગનો હુમલો આવવાથી જીવ ગુમાવ્યો છે.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">