Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં છવાયો ક્રિકેટ ફિવર, દેશ-વિદેશથી ચાહકો ઈન્ડિયા પાકિસ્તાનની મેચ જોવા ઉમટ્યા- જુઓ Photos

Ahmedabad: વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત પાકિસ્તાન વચ્ચેની મેચની શરૂઆત થઈ ગઈ છે. આ મેચ જોવા માટે દેશના અનેક ભાગોમાંથી દર્શકો આવ્યા છે. જેમા મુંબઈ, પૂણે, દિલ્હી, બિકાનેર, જયપુર, રાજસ્થાન, પંજાબ, હરિયાણાથી પણ ક્રિકેટના ચાહકો આવી પહોંચ્યા છે. જેમા મોટી સંખ્યામાં મહિલા દર્શકો પણ તેમના ફેવરિટ ક્રિકેટર્સને ચિઅરઅપ કરવા પહોંચી છે. ભારત પાકિસ્તાન સામેની દરેક મેચમાં રોમાંચક મુકાબલો જોવા મળે છે. અત્યાર સુધી ઈન્ડિયા પાકિસ્તાન સામે વર્લ્ડ કપની એકપણ મેચ હાર્યુ નથી. ત્યારે આજની મેચમાં પણ ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે.

Narendra Rathod
| Edited By: | Updated on: Oct 14, 2023 | 6:22 PM
 Ahmedabad: અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ICC World Cup 2023 ની ઈન્ડિયા પાકિસ્તાનની મેચ જોવા માટે દૂર દૂરથી ક્રિકેટ ચાહકો ઉમટી પડ્યા છે. મેચ જોવા આવનારા દરેક દર્શકના ચહેરા પર ભારત પાકિસ્તાનની મેચનો અલગ જ રોમાંચ અને ઉમંગ જોવા મળ્યો. દરેક દર્શક ભારતની જીતને લઈને આશ્વસ્ત દેખાઈ રહ્યા છે.

1 / 7
 મેચ જોવા માટે બાળકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના બાળકો પણ તેમના ચહેરા પર તિરંગાનું ટેટુ ચિતરાવી ઈન્ડિયન ટીમને ચિઅર અપ કરતા જોવા મળી રહ્યા છે

2 / 7
મેચ જોવા માટે દૂર દૂરથી ફેન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા છે. પોતાની શારીરિક અક્ષમતાઓને નજરઅંદાજ કરીને પણ સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યા છે. એક આવા જ ફિમેઈલ ફેન જોવા મળ્યા જે પગમાં ઈજા હોવાથી વોકરના સહારે ચાલીને સ્ટેડિયમ પહોંચ્યા હતા જો કે તેમના ઉત્સાહમાં કોઈજાતની કમી વર્તાઈ ન હતી.

3 / 7
વિરાટ કોહલીના ફેન્સ તેમના કિંગ કોહલીના પોસ્ટર્સ હાથમાં લઈને સ્ટેડિયમ પહોંચ્યા છે અને કોહલીને ચિઅર અપ કરી રહ્યા છે તો કોહલી બાઝી સંભાળશે અને સારા રન નોંધાવશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો

4 / 7
માત્ર દેશમાંથી જ નહીં વિદેશથી પણ અનેક લોકો ઈન્ડિયા પાકિસ્તાનની મેચ જોવા આવ્યા છે. જેમા કેનેડા, ઓસ્ટ્રેલિયા, અબુધાબી, દુબઈથી પણ અનેક ચાહકો વર્લ્ડકપની મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે અને ભારત માતા કી જયના નારા અને હાથમાં ત્રિરંગા સાથે ટીમ ઈન્ડિયાને ચીઅર કરી રહ્યા છે.

5 / 7
પાકિસ્તાન સામેની ભારતની મેચ હંમેશા એક ખેલ ન રહેતા પ્રતિષ્ઠાનો જંગ બની જતી હોય છે અને તેમા પણ વર્લ્ડ કપની મેચમાં ચાહકો એવુ જ માનતા હોય છે કે વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનને હરાવે એટલે ટ્રોફી જીત્યા બરાબર છે અને આજ સુધી ભારતનો પણ ઈતિહાસ રહ્યો છે કે ભારત પાકિસ્તાન સામે વર્લ્ડ કપની એકપણ મેચ હાર્યુ નથી. આથી જ ચાહકો અલગ અલગ મીમ્સને દર્શાવતા પોસ્ટર હાથમાં લઈને પાકિસ્તાનને એક સંદેશ આપતા જોવા મળ્યા હતા.

6 / 7
દેશ વિદેશથી ટીમ ઈન્ડિયાને ચિઅર કરતા ચાહકો પહોંચ્યા છે. ખાસ કેનેડાથી મેચ નિહાળવા માટે મૂળ ગુજરાતી પરિવાર સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ જ્યા પણ વર્લ્ડ કપની ઈન્ડિયાની મેચ હોય છે તેઓ તિરંગાને રિપ્રેઝન્ટ કરતા વસ્ત્ર પરિધાન કરી પહોંચી જાય છે અને તેમનુ કહેવુ છે કે આજની મેચ પણ ટીમ ઈન્ડિયા જ જીતશે.

7 / 7

[caption id="attachment_875677" align="alignnone" width="1024"] મેચ જોવા માટે બાળકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નાના બાળકો પણ તેમના ચહેરા પર તિરંગાનું ટેટુ ચિતરાવી ઈન્ડિયન ટીમને ચિઅર અપ કરતા જોવા મળી રહ્યા છે[/caption]

[caption id="attachment_875676" align="alignnone" width="1024"] મેચ જોવા માટે દૂર દૂરથી ફેન્સ અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ પહોંચ્યા છે. પોતાની શારીરિક અક્ષમતાઓને નજરઅંદાજ કરીને પણ સ્ટેડિયમમાં મેચ જોવા આવ્યા છે. એક આવા જ ફિમેઈલ ફેન જોવા મળ્યા જે પગમાં ઈજા હોવાથી વોકરના સહારે ચાલીને સ્ટેડિયમ પહોંચ્યા હતા જો કે તેમના ઉત્સાહમાં કોઈજાતની કમી વર્તાઈ ન હતી.[/caption]

[caption id="attachment_875675" align="alignnone" width="1024"] વિરાટ કોહલીના ફેન્સ તેમના કિંગ કોહલીના પોસ્ટર્સ હાથમાં લઈને સ્ટેડિયમ પહોંચ્યા છે અને કોહલીને ચિઅર અપ કરી રહ્યા છે તો કોહલી બાઝી સંભાળશે અને સારા રન નોંધાવશે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કર્યો[/caption]

[caption id="attachment_875674" align="alignnone" width="1024"] માત્ર દેશમાંથી જ નહીં વિદેશથી પણ અનેક લોકો ઈન્ડિયા પાકિસ્તાનની મેચ જોવા આવ્યા છે. જેમા કેનેડા, ઓસ્ટ્રેલિયા, અબુધાબી, દુબઈથી પણ અનેક ચાહકો વર્લ્ડકપની મેચ જોવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચ્યા છે અને ભારત માતા કી જયના નારા અને હાથમાં ત્રિરંગા સાથે ટીમ ઈન્ડિયાને ચીઅર કરી રહ્યા છે.[/caption]

[caption id="attachment_875673" align="alignnone" width="1024"] પાકિસ્તાન સામેની ભારતની મેચ હંમેશા એક ખેલ ન રહેતા પ્રતિષ્ઠાનો જંગ બની જતી હોય છે અને તેમા પણ વર્લ્ડ કપની મેચમાં ચાહકો એવુ જ માનતા હોય છે કે વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનને હરાવે એટલે ટ્રોફી જીત્યા બરાબર છે અને આજ સુધી ભારતનો પણ ઈતિહાસ રહ્યો છે કે ભારત પાકિસ્તાન સામે વર્લ્ડ કપની એકપણ મેચ હાર્યુ નથી. આથી જ ચાહકો અલગ અલગ મીમ્સને દર્શાવતા પોસ્ટર હાથમાં લઈને પાકિસ્તાનને એક સંદેશ આપતા જોવા મળ્યા હતા.[/caption]

[caption id="attachment_875682" align="alignnone" width="1024"] દેશ વિદેશથી ટીમ ઈન્ડિયાને ચિઅર કરવા ચાહકો પહોંચ્યા છે. ખાસ કેનેડાથી મેચ નિહાળવા માટે મૂળ ગુજરાતી પરિવાર સ્ટેડિયમ પહોંચ્યા હતા. તેમના જણાવ્યા મુજબ જ્યા પણ વર્લ્ડ કપની ઈન્ડિયાની મેચ હોય છે તેઓ તિરંગાને રિપ્રેઝન્ટ કરતા વસ્ત્ર પરિધાન કરી પહોંચી જાય છે અને તેમનુ કહેવુ છે કે આજની મેચ પણ ટીમ ઈન્ડિયા જ જીતશે.[/caption]

Follow Us:
ગુજરાતમાં ઉતરાયણના દિવસે કેવી રહેશે પવનની ગતિ, જાણો અંબાલાલ પાસેથી

પાલિતાણાના ધારાસભ્ય ભીખા બારૈયાનો અધિકારીને ધમકાવતો ઓડિયો વાયરલ

ખ્યાતિકાંડ બાદ આયુષ્યમાન કાર્ડ કઢાવવામાં અરજદારોને દિવસે દેખાયા તારા

ઉંધા માથે લટકી સુરતના બાળકે કર્યો આ કમાલ

"અમે ન ગમતા હોય તો પાકિસ્તાન મોકલી દો"- મફતલાલ પુરોહિત
પાયલ ગોટીને ન્યાય અપાવવા ધાનાણીના ધરણા, વેકરીયાનો નાર્કો કરવાની માગ

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું

અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે

વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ

આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે

g clip-path="url(#clip0_868_265)">