AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના વાતાવરણમાં એકાએક પલટો આવતા જોવા મળ્યો ખુશનુમા નજારો- જુઓ આહ્લાદક તસવીરો

હવામાન વિભાગે રાજ્યમાં 3 થી 8 મે દરમિયાન વરસાદી વાતાવરણ રહેવાની આગાહી કરી છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને સાચી ઠેરવતા આજ સવારથી અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને કાળાડિબાંગ વાદળોએ જાણે સૂરજદેવની સવારીને રોકી દીધી હોય તેવા દૃશ્યો જોવા મળ્યા- જુઓ મન પ્રફુલ્લિત કરી દેતી તસવીરો

Manish Trivedi
| Edited By: | Updated on: May 04, 2025 | 12:44 PM
હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે.

1 / 7
રાજ્યમાં 4 મે થી 8 મે દરમિયાન વરસાદી વાતાવરણ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે અમદાવાદમાં વાદળો ગોરંભાયેલા જોવા મળ્યા

2 / 7
આગાહી વચ્ચે અમદાવાદના ગોતા, બોપલ, શીલજ, સેટેલાઈટ સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા જોવા મળ્યા હતા.

3 / 7
છેલ્લા કેટલાય દિવસોથી કાળજાળ ગરમી વચ્ચે આજે અચાનક વાતાવરણમાં પલટો આવતા શહેરીજનો જાણે મૌસમની મજા માણી રહ્યા છે.

4 / 7
એકાએક વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા અમદાવાદીઓેએ રાહતનો શ્વાસ લીધો છે અને ખુશનુમા બનેલા મૌસમને માણતા જોવા મળ્યા હતા.

5 / 7
આજ સવારથી વાદળો અને સૂરજ વચ્ચે જાણે સંતાકૂકડી ચાલી રહી હોય તેમ કાળા ડિબાંગ વાદળોએ સૂરજદેવને ઢાંકી દેતા વાતાવરણમાં લો વિઝિબિલિટી જોવા મળી હતી.

6 / 7
વાતાવરણ એકાએક આહ્લલાદક બનતા સવાર સવારમાં નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો.

7 / 7

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમરેલીના લાઠી વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો, અનેક સોસાયટી જળમગ્ન

ગુજરાતના 18 તાલુકામાં ખાબક્યો ધોધમાર વરસાદ

બાબરા પંથકમાં ભારે પવન સાથે ખાબક્યો વરસાદ, 50 જેટલા વીજપોલ ધરાશાયી

ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગીર-સોમનાથમાં પવન અને વરસાદનો તાંડવ
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો

દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો

રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ

લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video

સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી

g clip-path="url(#clip0_868_265)">