બજેટ પહેલા એક્સચેન્જનો મોટો નિર્ણય, 13 સ્ટોક્સના ટ્રેડિંગ પર પડશે અસર

દેશના મુખ્ય એક્સચેન્જ BSEએ બજેટ પહેલા 13 કંપનીઓના સર્કિટ ફિલ્ટર બદલ્યા છે. સુમીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રથમ કંપની છે. એક્સચેન્જે હવે સર્કિટ લિમિટ 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 23, 2024 | 9:35 AM
દેશના મુખ્ય એક્સચેન્જ BSEએ બજેટ પહેલા 13 કંપનીઓના સર્કિટ ફિલ્ટર બદલ્યા છે. સુમીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રથમ કંપની છે.  એક્સચેન્જે હવે સર્કિટ લિમિટ 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી છે.

દેશના મુખ્ય એક્સચેન્જ BSEએ બજેટ પહેલા 13 કંપનીઓના સર્કિટ ફિલ્ટર બદલ્યા છે. સુમીત ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રથમ કંપની છે. એક્સચેન્જે હવે સર્કિટ લિમિટ 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરી છે.

1 / 6
જે કંપનીઓની સર્કિટ મર્યાદા 20 ટકાથી ઘટાડીને 10 ટકા કરવામાં આવી છે તેમાં Sharma East India Hospitals & Medical Research Ltd, Sumeet Industries Ltd, IEC Education Ltd, North Eastern Carrying Corporation Ltd  અને  Sheetal Cool Products Ltd છે.

2 / 6
આ ઉપરાંત ઘણા સર્કિટ મર્યાદા 10 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે જેમાં Gujarat Raffia Industries Ltd, Colorchips New Media Ltd, Anuroop Packaging Ltd, Madhav Infra Projects Ltd નો સમાવેશ થાય છે.

3 / 6
Alphageo (India) Ltdની સર્કિટ મર્યાદા 20 ટકાથી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.

4 / 6
આ ઉપરાંત અન્ય કંપનીઓ જેમની સર્કિટ મર્યાદા 5 ટકાથી ઘટાડીને 2 ટકા કરવામાં આવી છે. આ યાદીમાં Narmada Macplast Drip Irrigation Systems Ltd, Usha Martin Education & Solutions Ltd  અને  Shradha AI Technologies Ltd છે.

5 / 6
Stock Market Disclaimer

Stock Market Disclaimer

6 / 6
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">