Gujarati News Photo gallery A designer from Ahmedabad has prepared a World Cup chaniacholi for India Pakistan match among cricket lovers
PHOTOS: ચણિયાચોળી પર ઉતર્યો નવરાત્રી અને વર્લ્ડ કપના રોમાંચનો રંગ, અમદાવાદના ડિઝાઈનરે તૈયાર કરી ‘વર્લ્ડકપ ચણિયાચોળી’
ODI વર્લ્ડ કપ 2023માં કોઈ ઓપનિંગ સેરેમની નહોતી, પરંતુ ભારત- પાકિસ્તાન મેચ (IND vs PAK) દરમિયાન એક ખાસ ઈવેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ મેચ જોવા બોલિવૂડ અને ક્રિકેટ જગતના દિગ્ગજ કલાકારો આવશે. આ પહેલા અમદાવાદના ડિઝાઇનરે વર્લ્ડકપ ચણિયાચોળી તૈયાર કરી છે.
Share

ભારત-પાકિસ્તાન મેચને લઇ ક્રિકેટ પ્રેમીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. અમદાવાદના ડિઝાઇનરે વર્લ્ડકપ ચણિયાચોળી તૈયાર કરી છે.
1 / 5

સફેદ ચણિયાચોળીમાં ભારતના તમામ ૧૫ ખેલાડીઓના સ્કેચ જોવા મળ્યા.
2 / 5

15 ખેલાડીઓ સાથે વર્લ્ડકપની ટ્રોફીનો સ્કેચ પણ ચણિયાચોળીમાં રખાયો. ભારતીય ક્રિકેટની બેકબોન વિરાટ કોહલીનો સ્કેચ બેકમાં રખાયો.
3 / 5

ડિઝાઇનરે 8 દિવસમાં 6 કારીગરો પાસેથી વર્લ્ડકપ ચણિયાચોળી તૈયાર કરાવી હતી.
4 / 5

નવરાત્રિ પૂર્વે મેચ હોવાથી ક્રિકેટ ટીમને ચણિયાચોલીમાં સ્થાન આપ્યું, ટીમ ઇન્ડિયાના બદલે ‘ટીમ ભારત’નું લખાણ પણ લખવામાં આવ્યું.
5 / 5
Related Photo Gallery
સતત બીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો કિંમત
વહુ ફેશન ડિઝાઈનર દીકરો કાર્ટુનિસ્ટ આવો છે રાજ ઠાકરેનો પરિવાર
મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવશો, આર્થિક સ્થિતિમાં સુધારો થશે
શિયાળામાં બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી ગોળનો હલવો
કલેક્ટરોને ફિલ્ડ વિઝીટ કરી સરકારી યોજનાનુ મોનીટરીંગ કરવા CMની તાકીદ
ન્યુઝીલેન્ડમાં PR કેવી રીતે મળશે, કેવી રીતે અરજી કરી શકાશે?
ચાંદીના ભાવમાં 32,000 રૂપિયાનો વધારો! રોકાણકારો માટે હવે આગળ શું?
Budget 2026 માં શું સસ્તું થશે અને શું મોંઘુ થશે?
શું તમે જાણો છો પારલે-જીમાં 'G' નો સાચો અર્થ?
'1 ફેબ્રુઆરી' રવિવારે શેરબજાર ખુલ્લું રહેશે કે બંધ?
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
Jioનો ધમાકેદાર પ્લાન, રુ 369માં મળશે 84 દિવસની વેલિડિટી, જાણો લાભ
કર્મચારીઓ માટે ખુશખબર! સરકાર '20 લાખ' રૂપિયાનું 'ઈન્શ્યોરન્સ' આપશે
BSNLના આ પ્લાનમાં મળી રહ્યો 5000 GB ડેટા, ₹799માં મળશે મોટા લાભ
શનિની સાડાસાતી હોવા છતા, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકી ઉઠશે
વૈભવ કરતાં પણ ધુંઆધાર પ્રદર્શન કરનાર વલસાડનો ખેલાડી કોણ ?
અમેરિકાથી આવ્યા સારા સમાચાર અને 5% વધી ગયો આ IT કંપનીનો શેર
ભારતીય પાસપોર્ટ પર 55 દેશોમાં Visa-Free એન્ટ્રીને મંજૂરી
કમ્પ્યુટર નથી થઈ રહ્યું ON? તો અજમાવી જુઓ આ ટ્રિક
ગંદા નખ ભાગ્ય ખરાબ કરે છે,ગ્રહોના પ્રકોપથી ગરીબી વધશે અને બીમારીઓ આવશે
મહિલાઓને પેલ્વિકમાં કેમ દુખાવો થાય છે?
પ્રાઈવેટ ફોટો કે વીડિયો લીક થઈ જાય તો શું કરશો ? જાણો તરત હટાવવાની રીત
સોનાની તેજી પર લાગ્યો બ્રેક, ચાંદી થઈ મોંઘી, જાણો આજની કિંમત
મહારાષ્ટ્રના રાજકારણમાં ઠાકરે પરિવારનો રહી ચૂક્યો છે દબદબો
પહેલો પતિ હોવા છતાં બીજા પતિથી જન્મેલું બાળક કોનું?
આજનું રાશિફળ: જો તમે કોઈ વ્યવસાય સાથે સંકળાયેલા છો તો સાવચેતી રાખવી
ઇન્ફોસિસના શેરમાં આવશે 29%નો ઉછાળો...બ્રોકરેજ ફર્મએ ખરીદવાની આપી સલાહ
મિડલ ક્લાસ અને ટેક્સપેયર માટે ખુશખબર, આ વખતે થશે ઘણા મોટા ફેરફારો
UPIથી ખોટી જગ્યાએ ટ્રાન્સફર થઈ ગયા છે પૈસા?આ આસાન રીતે પાછા મેળવો પૈસા
હાથમાંથી આ વસ્તુઓનું પડી જવું છે અપશુકન, જીવનમાં આવે છે મુસીબતોનો પહાડ
સોના-ચાંદીના ભાવમાં તેજી, હાલ ખરીદવું કે વેચવું? એક્સપર્ટે કહી આ વાત
દારૂની અસર સ્ત્રીઓ પર ઝડપથી કેમ થાય છે?
આ શેરમાં જંગી વધારો થઈ શકે છે, એક્સપર્ટે 'બાય' રેટિંગ આપ્યું
એરલાઇનની આ ખાસ ઓફર જાણીને તમે ખુશીથી ઝૂમી ઊઠશો
કેળના પત્તામાં જમવાથી શરીરને 'ચમત્કારી ફાયદા' મળશે
ઈરફાન સોલ્તાનીના પરિવાર વિશે જાણો
શિયાળામાં કાળા-સફેદ તલ ખાવાથી દૂર થશે આ બીમારીઓ
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીને 7.3 લાખ કરોડનો ફટકો પડ્યો
સોના-ચાંદીના સતત વધતાં ભાવ પાછળ ચીનનું કનેક્શન શું છે?
વિધવા પુત્રવધૂ તેના સસરાના મૃત્યુ પછી પણ ભરણપોષણ મેળવવા માટે હકદાર
રેલીઓ કરતાં જંગલ વધારે પસંદ કરે છે તેજસ ઠાકરે
જીવનસાથી તમને ખાસ ભેટ આપી શકે છે, નોકરીમાં તમને સારા સમાચાર મળશે
આ કંપની રોકાણકારોને ₹35 નું ડિવિડન્ડ ચૂકવશે
બજેટમાં ચાંદી અને કોપરને લઈને મોટી જાહેરાત થઈ શકે છે
અમદાવાદના ત્રણ દરવાજાના નામ પાછળનો શું છે ઈતિહાસ ? જાણો આખી વાર્તા
રાજકોટમાં વિરાટ કોહલીએ સચિન તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડ્યો
ચાંદીના ભાવ સાતમા આસમાને! શું આ ઉછાળા બાદ માર્કેટમાં 'કડાકો' આવશે?
આ પાંચ દેશોમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન એ મજાક નથી, થઈ શકે છે જેલ
CM એ જ્યા પતંગ ચગાવ્યો તે વાડીગામ સાથે ભૂપેન્દ્ર પટેલને છે ખાસ સંબંધ
ગુજરાતનું પ્રથમ સૌર ઉર્જાથી ચાલતા સ્ટેડિયમ વિશે જાણો
બાજરીમાંથી બનાવો આ 5 વસ્તુઓ, જે સ્વાસ્થ્ય માટે છે ખૂબ જ સારી
Health : શિયાળામાં બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખવા આ વસ્તુઓ ખાઓ
મેકઅપ વગર જાહ્નવી આવી દેખાય છે, શેર કર્યો Photo
બંધ ગળામાં રાહત મેળવવા માટે 5 ઘરેલું ઉપચાર
શિયાળામાં વાળ ખરવાનું પ્રમાણ કેમ વધે છે? જાણો તેને કેવી રીતે અટકાવી શકાય
રિયાલિટી શોના કિંગનો આવો છે પરિવાર
Rudraksha Niyam: રુદ્રાક્ષ પહેરવાના નિયમો જાણો
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
સતત બીજા દિવસે ઘટ્યો સોનાનો ભાવ, ચાંદીના ભાવ પણ ઘટ્યા, જાણો કિંમત
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આવી રીતે ઇન્ટિરીયર ડિઝાઇનના ક્ષેત્રમાં દીપા દેવરાજને બનાવી પોતાની ઓળખ
રિમઝીમ સૈકિયા: મહિલા સશક્તિકરણ અને રાષ્ટ્રીય ઓળખના પ્રણેતા
ઘર ખર્ચમાંથી મહિલાઓ માટે ફિટનેસ સેન્ટર બનાવનાર કોણ છે પ્રતિભા શર્મા?
આજે તમે ચિંતિત રહેશો, કામના મોરચે અડચણો આવશે
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું