AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ 10 સ્કીમે તોડ્યા કમાણીના ‘તમામ રેકોર્ડ’, રોકાણકારોને બનાવ્યા ‘કરોડોપતિ’

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને લાંબાગાળે મોટું ભંડોળ ઊભું કરવા માંગતા રોકાણકારો માટે ઐતિહાસિક ડેટા સામે આવ્યો છે. વાત એમ છે કે, મ્યુચ્યુઅલ ફંડની દુનિયામાં 15 વર્ષ જૂની 2 સ્કીમે કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ બંને ફંડે રોકાણકારોને 15% થી લઈને 21% સુધીનું વાર્ષિક રિટર્ન આપીને કરોડપતિ બનાવી દીધા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 19, 2026 | 8:14 PM
Share
15 વર્ષ પહેલાં લોન્ચ થયેલી મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં માત્ર HDFC અને Nippon India જ એવી બે ફંડ હાઉસની સ્કીમો છે, જેમણે વાર્ષિક સરેરાશ 15% કે તેથી વધુનું ઉત્કૃષ્ટ વળતર (CAGR) આપ્યું છે.

1 / 11
Nippon India Growth (Mid Cap) સ્કીમ 08 ઓક્ટોબર 1995ના રોજ શરૂ થઈ હતી, જેનો CAGR 21.62% રહ્યો છે. આમાં દર મહિને 1,000 રૂપિયાના રોકાણથી 3,72,000 રૂપિયાના કુલ રોકાણ સામે અંદાજે 2 કરોડ 64 લાખ 43 હજાર રૂપિયા બન્યા છે, જ્યારે દર મહિને 2,200 રૂપિયાના રોકાણથી 8,18,400 રૂપિયાના રોકાણ સામે અંદાજે 5 કરોડ 81 લાખ 74 હજાર રૂપિયાનું વળતર મળ્યું છે.

2 / 11
HDFC ELSS Tax Saver (ELSS) સ્કીમ 31 માર્ચ 1996ના રોજ લોન્ચ થઈ હતી, જેનો CAGR 21.29% છે. આ સ્કીમમાં પ્રતિ માસ 1,000 રૂપિયાના રોકાણ પર 3,67,000 રૂપિયાના કુલ રોકાણથી અંદાજે 2 કરોડ 27 લાખ 34 હજાર રૂપિયાનું ફંડ તૈયાર થયું છે અને પ્રતિ માસ 2,200 રૂપિયાના રોકાણ પર 8,07,400 રૂપિયાના રોકાણ સામે અંદાજે 5 કરોડ 15 હજાર રૂપિયાનું વળતર પ્રાપ્ત થયું છે.

3 / 11
Nippon India Small Cap (Small Cap) સ્કીમ 16 સપ્ટેમ્બર 2010ના રોજ શરૂ થઈ હતી અને તેનો CAGR 19.77% છે. આમાં દર મહિને 1,000 રૂપિયાના હિસાબે 1,93,000 રૂપિયાના રોકાણ સામે અંદાજે 11 લાખ 45 હજાર રૂપિયા બન્યા છે અને દર મહિને 2,200 રૂપિયાના રોકાણ પર 4,24,600 રૂપિયાના રોકાણ સામે અંદાજે 25 લાખ 20 હજાર રૂપિયાનું વળતર મળ્યું છે.

4 / 11
Nippon India Pharma (Pharma / Healthcare) સ્કીમ 05 જૂન 2004ના રોજ શરૂ કરવામાં આવી હતી, જેણે 19.75% સરેરાશ વાર્ષિક વળતર આપ્યું છે. આમાં દર મહિને 1,000 રૂપિયાના રોકાણથી કુલ 2,68,000 રૂપિયાના રોકાણ પર અંદાજે 36 લાખ 66 હજાર રૂપિયા મળ્યા છે, જ્યારે પ્રતિ માસ 2,200 રૂપિયાના રોકાણ પર 5,89,600 રૂપિયા સામે કુલ 80 લાખ 66 હજાર રૂપિયાનું વળતર મળ્યું છે.

5 / 11
HDFC Flexi Cap સ્કીમ 01 જાન્યુઆરી 1995ના રોજ આવી હતી, જેનો CAGR 18.36% છે. આમાં 1,000 રૂપિયા પ્રતિ માસના અંદાજથી 3,81,000 રૂપિયાના રોકાણ સામે અંદાજે 1 કરોડ 49 લાખ 68 હજાર રૂપિયાનું ફંડ બન્યું છે અને 2,200 રૂપિયા પ્રતિ માસના હિસાબે 8,38,200 રૂપિયાના કુલ રોકાણ સામે અંદાજે 3 કરોડ 29 લાખ 30 હજાર રૂપિયાનું ફંડ તૈયાર થયું છે.

6 / 11
HDFC Large Cap સ્કીમ 11 ઓક્ટોબર 1996ના રોજ શરૂ થઈ હતી, જેણે 18.02% નો CAGR આપ્યો છે. આમાં પ્રતિ માસ 1,000 રૂપિયાની દરથી કુલ 3,60,000 રૂપિયાના રોકાણ પર અંદાજે 1 કરોડ 3 લાખ 77 હજાર રૂપિયાનું વળતર મળ્યું છે અને દર મહિને 2,200 રૂપિયાના લેખે 7,92,000 રૂપિયાના રોકાણ સામે અંદાજે 2 કરોડ 28 લાખ 30 હજાર રૂપિયાનું ફંડ બન્યું છે.

7 / 11
Nippon India Vision (Large & Mid Cap) સ્કીમ 08 ઓક્ટોબર 1995થી ચાલી રહી છે અને તેનો વાર્ષિક CAGR 17.66% છે. દર મહિને 1,000 રૂપિયાના રોકાણ અનુસાર 3,72,000 રૂપિયાના કુલ રોકાણ પર અંદાજે 1 કરોડ 13 લાખ 55 હજાર રૂપિયાનું વળતર મળ્યું છે, જ્યારે દર મહિને 2,200 રૂપિયાના હિસાબે 8,18,400 રૂપિયાના રોકાણ સામે અંદાજે 2 કરોડ 49 લાખ 81 હજાર રૂપિયાનું કુલ ફંડ બન્યું છે.

8 / 11
HDFC Balanced Advantage (Balanced Advantage) સ્કીમ 01 ફેબ્રુઆરી 1994ના રોજ શરૂ થઈ હતી અને તેનું સરેરાશ વળતર 17.60% રહ્યું છે. આમાં દર મહિને 1,000 રૂપિયા લેખે 3,92,000 રૂપિયાના રોકાણ સામે અંદાજે 1 કરોડ 47 લાખ 11 હજાર રૂપિયા પ્રાપ્ત થયા છે, જ્યારે પ્રતિ માસ 2,200 રૂપિયાના રોકાણથી 8,62,400 રૂપિયાના કુલ રોકાણ સામે અંદાજે 3 કરોડ 23 લાખ 66 હજાર રૂપિયાનું ફંડ તૈયાર થયું છે.

9 / 11
HDFC Mid Cap (Mid Cap) સ્કીમ 25 જૂન 2007થી શરૂ થઈ હતી, જેણે 17.29% નો CAGR આપ્યો છે. દર મહિને 1,000 રૂપિયાના હિસાબે કુલ 2,32,000 રૂપિયાના રોકાણ પર અંદાજે 15 લાખ 69 હજાર રૂપિયાનું વળતર મળ્યું છે. સાથે જ દર મહિને 2,200 રૂપિયાના હિસાબે 5,10,400 રૂપિયાના રોકાણ સામે અંદાજે 34 લાખ 52 હજાર રૂપિયાનું વળતર મળ્યું છે.

10 / 11
Nippon India Multi Cap (Multi Cap) સ્કીમ 28 માર્ચ 2005ના રોજ લોન્ચ થઈ હતી, જેનો CAGR 16.91% છે. આમાં પ્રતિ માસ 1,000 રૂપિયાના હિસાબે 2,59,000 રૂપિયાના રોકાણ સામે અંદાજે 21 લાખ 63 હજાર રૂપિયાનું ફંડ તૈયાર થયું છે અને પ્રતિ માસ 2,200 રૂપિયાની લેખે 5,69,800 રૂપિયાના કુલ રોકાણ સામે અંદાજે 47 લાખ 60 હજાર રૂપિયાનું વળતર પ્રાપ્ત થયું છે.

11 / 11
નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત જાણકારી માટે છે. TV9 Gujarati કોઈપણ રીતે શેરમાં, સોના-ચાંદીમાં, મ્યુચ્યુઅલ ફંડમાં અને IPO માં પૈસા લગાવવાની કે વેચવાની સલાહ આપતું નથી. બજારમાં રોકાણ સંભવિત જોખમ સાથે સંકળાયેલું છે. રોકાણ કરતા પહેલા તમારા નાણાંકીય સલાહકાર અથવા માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂરથી લો.

‘સોનું’ હજી વધુ ગગડશે કે પછી રચશે ‘નવો ઇતિહાસ’ ? બજારનું આ ગણિત રોકાણકારોની ઊંઘ ઉડાડી દેશે

Follow Us
અમરેલીના લાઠી ખીજડિયા નજીક વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટના

અમદાવાદમાં વિકાસના નામે પર્યાવરણનો વિનાશ, હજારો વૃક્ષો કપાયા

સ્ટ્રેચર વગર વલખાં મારતા દર્દીઓ અને TV9 દેખાતાં જ દોડતું 'તંત્ર'

બાવળા-બગોદરા હાઈવે પર વહેલી સવારે ખાનગી ઓઈલ મિલમાં લાગી ભીષણ આગ

માંડલ રોડ પર ચાલુ બાઇક પર યુવકે ફટાકડા ફોડી કર્યા સ્ટંટ ! Video

સુરતના ઉધના રેલવે સ્ટેશને મુસાફરોનો ધસારો જુઓ Video

દિવાળીની રાત્રે સુરતમાં આગના બનાવો, ફાયર બ્રિગેડને 25 કોલ મળ્યા! Video

દિવાળીએ ચમકશે તમારી કિસ્મત? જાણો વાર્ષિક રાશિફળ

કબરાઉ મહંત ચારણ ઋષિની દિવાળી તહેવાર પર અપીલ: ધોકાની ખોટી માન્યતા ત્યજો

વડોદરા નજીક પ્લાસ્ટિક શીટ ફેક્ટરીમાં ભીષણ આગ

g clip-path="url(#clip0_868_265)">