અદ્ભુત શક્તિ: મોટા મોટા જહાજોને પણ પોતાની તરફ ખેંચી લેતું હતું આ મંદિર, જાણો આ મંદિર વિશે

આજે અમે તમને એક આશ્ચર્યજનક શક્તિવાળા મંદિર વિશે જણાવીશું. જે મોટાથી મોટા જહાજને પણ પોતાની તરફ ખેંચી લેતું હતું. જાણો ક્યા છે આ મંદિર.

| Updated on: Mar 31, 2021 | 11:08 AM
આપણો ભારત દેશ રહસ્યોથી ભરેલો છે. અહીં ઠેર ઠેર એવી ઘણી મળી આવતી હોય છે, જેના પર ઘણું આશ્ચર્ય થાય. આ સાથે આપણા દેશમાં આવા ઘણા મંદિરો છે, જે એકદમ રહસ્યમય છે. આજે અમે તમને આ એક આશ્ચર્યજનક શક્તિવાળા મંદિર વિશે જણાવીશું. જે મોટાથી મોટા જહાજને પણ પોતાની તરફ ખેંચી લેતું હતું. (Image: Facebook/Rajshri Soul)

1 / 7
આ વાત છે કોણાર્કના સૂર્ય મંદિર વિશે. તે ભારતના કેટલાક સૂર્ય મંદિરોમાંનું એક છે, જે ઓરિસ્સાના જગન્નાથ પુરીથી 35 કિલોમીટર ઇશાન દિશામાં, કોણાર્ક શહેરમાં સ્થિત છે. કોણાર્ક મંદિર તેની પૌરાણિક કથા અને આસ્થા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. આ સાથે, અન્ય ઘણા કારણો છે, જેના કારણે લોકો વિશ્વના દરેક ખૂણેથી અહીં આ મંદિર જોવા માટે આવે છે. (Image- Facebook/India in Ireland)

2 / 7
ઓડિશાની મધ્યકાલીન વાસ્તુકલાના સ્થાપત્યનો એક અનોખો નમૂનો છે અને તેથી જ વર્ષ 1984 માં યુનેસ્કોએ તેને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કર્યું હતું. કોણાર્ક મંદિરના ગર્ભગૃહમાં સૂર્ય ભગવાનના દર્શન કરવાનો લ્હાવો માત્ર થોડા લોકોને જ મળે છે. એવું કહેવામાં આવે છે કે આ મંદિરમાં 52 ટનનું મોટું ચુંબક હતું. (Image-Facebook/Beauty Of India)

3 / 7
પૌરાણિક કથા અનુસાર, કોણાર્ક મંદિરના શિખર પર 52-ટનનો ચુંબકીય પથ્થર મૂકવામાં આવ્યો હતો. આ પથ્થર દરિયાની મુશ્કેલીઓ ઓછી કરતો હતો, જેના કારણે આ મંદિર સેંકડો દાયકાઓથી દરિયા કિનારે ઉભું છે. એક સમય હતો જ્યારે મંદિરના મુખ્ય ચુંબકને અન્ય ચુંબકથી એવી રીતે શણગારવામાં આવ્યા હતા કે મંદિરની મૂર્તિ હવામાં તરતી જોવા મળતી હતી.  (Image-Facebook/भारतीय वास्तुकला (Wonderful Indian Architecture))

4 / 7
જો કે, મંદિરની આ શક્તિશાળી ચુંબકીય સિસ્ટમ શરૂઆતના આધુનિક સમયગાળામાં એક સમસ્યા બનવા લાગી. ચુંબકીય શક્તિ એટલી મજબૂત હતી કે પાણીના જહાજો મંદિર તરફ ખેંચતા હતા. બ્રિટિશ યુગ દરમિયાન જ્યારે તેમને નુકશાન થવા લાગ્યું, ત્યારે તેમણે મંદિરની અંદર લાગેલા ચુંબકને કઢાવી દીધું. પરંતુ એની જે અસર થઇ તેનું કોઈને અનુમાન નહોતું. (Image – Social Media)

5 / 7
ખરેખર કોણાર્ક મંદિર ચુંબકીય પ્રણાલી અનુસાર બનાવવામાં આવ્યું હતું. વિશાળ ચુંબકને દૂર કરવાને કારણે મંદિરનું સંતુલન બગડ્યું, જેના કારણે મંદિરની ઘણી દિવાલો અને પત્થરો પડવા લાગ્યા. (Image – social media)

6 / 7
જણાવી દઈએ કે કોણાર્ક મંદિરની કલ્પના સૂર્યના રથ તરીકે કરવામાં આવી છે. રથમાં 12 જોડી પૈડાં છે, જેની વિશાળ રચના લોકોને રોમાંચિત કરે છે. (Image Social Media)

7 / 7

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

g clip-path="url(#clip0_868_265)">