Photos: રાજ કુંદ્રા પહોંચ્યા ભાયખલા જેલ, 23 જુલાઇ સુધી કસ્ટડીમાં રહેશે

શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને અદાલતે 23 જુલાઇ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. તેને ભાયખલા જેલમાં મોકલવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 20, 2021 | 5:20 PM
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાને કોર્ટે 23 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યો છે. રાજ પર અશ્લીલ ફિલ્મ્સ બનાવવાનો આરોપ છે. રાજને ભાયખલા જેલમાં લઈ જવામાં આવ્યો છે. હાલ જેલ બહારથી તેની તસવીરો સામે આવી છે.

1 / 8
પોલીસ વાનમાં જ રાજ કુંદ્રાને ભાયખલા જેલમાં લાવવામાં આવ્યો હતો. રાજની સાથે તેના આઈટી હેડ રાયન થોર્પને પણ 23 જુલાઇ સુધી કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. અભિનેત્રી શિલ્પા શેટ્ટીની ભાજપના દિગ્ગજ નેતાઓ સાથેની નિકટતા આ વખતે તેમના માટે કામ કરી શકી નહીં.

2 / 8
અશ્લીલ ફિલ્મ બનાવવાના મામલે રાજ કુંદ્રાને સોમવારે રાત્રે મુંબઇની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી હતી. મળતા અહેવા પ્રમાણે શિલ્પા શેટ્ટીએ તેમના પતિ રાજ કુંદ્રાને સોમવારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હોવાથી રાજ્યના ઉચ્ચ આઈપીએસ અધિકારીઓ જ નહીં, પરંતુ શિવસેના, કોંગ્રેસ અને એનસીપીના તમામ નેતાઓને પણ મદદ માટે ફોન કર્યા હતા.

3 / 8
રાજનો ફોન પણ કબજે કરાયો છે. જેની તપાસ કરવામાં આવશે અને વધુ ઇલેક્ટ્રોનિક પુરાવા કબજે કરાયા છે.

4 / 8
મળતા અહેવાલો પ્રમાણે મુંબઈ પોલીસ શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ કરી શકે છે.

5 / 8
નવા પોલીસ કમિશનર હેમંત નાગરાલે સીધા આ મામલામાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેને રિપોર્ટ કરી રહ્યા છે. અને ત્યાંથી તેમને કાયદા મુજબ નિષ્પક્ષ રીતે મામલાને સંચાલિત કરવાની સંપૂર્ણ સ્વતંત્રતા છે.

6 / 8
એક ખાનગી ચેનલના કાર્યક્રમમાં સની લિયોનીની એન્ટ્રીથી જ રાજ કુંદ્રાનો અશ્લીલ કમાણીથી પૈસા કમાવવાનો વિચાર આવ્યો હતો. ત્યારબાદ તેની ટીમે પૂનમ પાંડેને સની લિયોનીની ટક્કરના મોડેલ તરીકે ઓળખ આપી અને પૂનમ પાંડે માટે સની લિયોનીની ન્યૂડ વીડિયો એપ જેવી જ એક એપ તૈયાર કરી હતી.

7 / 8
પૂનમ પાંડેએ આરોપ લગાવ્યો છે કે તેમનો અને રાજ કુંદ્રાની કંપનીનો કરાર પૂરો થયા પછી પણ આ કંપનીએ તેના વીડિયોનો ઉપયોગ ચાલુ રાખ્યો હતો. પૂનમ પાંડેએ આ મામલે તમામ પોલીસ અને કોર્ટ કાર્યવાહી પણ કરી છે.

8 / 8

Latest News Updates

Follow Us:
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે

જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ

ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!

g clip-path="url(#clip0_868_265)">