Knowledge: માઉસના વચ્ચેના બટનથી માત્ર ઉપર-નીચે જ નહીં પણ, ડાબે-જમણે પણ થઈ શકે છે સ્ક્રોલ
Mouse Scroll Button: માઉસની મધ્યમાં એક બટન છે, જેના દ્વારા સ્ક્રીનને સ્ક્રોલ કરી શકાય છે. પરંતુ, તેનો બીજો ઉપયોગ છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે.
Most Read Stories