AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતી ઈન્ડસ્ટ્રીથી કરિયરની શરુઆત કરી, અમદાવાદમાં રેસ્ટોરન્ટ ખોલ્યું, આવો છે પરિવાર

હર્ષથી છૂટાછેડા પછી શેફાલી શાહે 2000માં વિપુલ શાહ સાથે લગ્ન કર્યા હતા, જ્યારે હર્ષ છાયાએ બંગાળી અભિનેત્રી સુનિતા ગુપ્તા સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રીનું અમદાવાદમાં જલસા નામનું એક રેસ્ટોરન્ટ પણ છે.

| Updated on: Jan 20, 2026 | 7:15 AM
Share
 શેફાલી શાહનો જન્મ 22 મે 1973ના રોજ થયો છે. જે ફિલ્મ, ટેલિવિઝન અને થિયેટરમાં કામ કરી ચૂકી છે. શેફાલી શાહની અભિનય કારકિર્દી 1993માં ટેલિવિઝન પર ડેબ્યૂ કરતા પહેલા ગુજરાતી રંગમંચ પર શરૂ થઈ હતી.

1 / 15
 ટેલિવિઝન પર નાના ભાગો અને રંગીલા (1995) માં સિનેમા સાથે કામ હતુ. અનેક ટીવી સિરીયલ અને ફિલ્મોમાં કામ કર્યા પછી ટૂંક સમયમાં ગુજરાતી નાટક "દરિયા છોરુ" (1999) માં મુખ્ય ભૂમિકામાં જોવા મળી હતી.

2 / 15
 શેફાલી શાહનો પરિવાર જુઓ

શેફાલી શાહનો પરિવાર જુઓ

3 / 15
શેફાલીને સૌથી વધુ ફેમસ દિલ્હી ક્રાઈમ સીરિઝ દ્વારા મળી, જેમાં તેમણે ડીસીપી વર્તિકા ચતુર્વેદીની ભૂમિકા ભજવી હતી. તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

4 / 15
બોલીવુડ અભિનેત્રી શેફાલી શાહે પોતાના અભિનયથી ચાહકોના દિલમાં એક ખાસ સ્થાન બનાવ્યું છે. શેફાલી એક સુંદર અભિનેત્રી છે, જેણે પોતાની કારકિર્દીમાં કેટલીક સૌથી નોંધપાત્ર ફિલ્મોમાં અભિનય કર્યો છે.

5 / 15
 શેફાલી ઘણા વર્ષોથી ઈન્ડસ્ટ્રીમાં છે અને તેણે અનેક પડકારોનો સામનો કર્યો છે, પરંતુ પોતાની મહેનત દ્વારા, તેણે આજે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું એક ખાસ સ્થાન બનાવ્યું છે. શેફાલી તેના જીવન વિશે ખૂબ જ સ્પષ્ટ છે અને ઘણીવાર તેના ચાહકો સાથે તેના જીવન વિશે વાતો પણ શેર કરે છે.

6 / 15
શેફાલી શાહ આજે ઇન્ડસ્ટ્રીમાં એક જાણીતું નામ છે. તે દિલ્હી ક્રાઇમ, ડાર્લિંગ્સ અને જલસા જેવી ફિલ્મો અને સિરીઝમાં જોવા મળી છે.

7 / 15
અભિનેત્રી શેફાલી શાહ હાલમાં પ્રોફેશનલ લાઈફમાં ખુબ જ આગળ વધી રહી છે, પરંતુ તેની પર્સનલ લાઈફ ચર્ચામાં રહી છે.

8 / 15
તેના પહેલા લગ્ન અભિનેતા હર્ષ છાયા સાથે થયા હતા, પરંતુ થોડા વર્ષો પછી જ તેમના છૂટાછેડા થઈ ગયા.

9 / 15
ત્યારબાદ તેમણે દિગ્દર્શક-નિર્માતા વિપુલ શાહ સાથે લગ્ન કર્યા. હવે, શેફાલીએ તેના પહેલા પતિથી છૂટાછેડા અને તે સંબંધ વિશે કેટલીક વાતો શેર કરી છે.તો આઝે આપણે શેફાલી શાહના પરિવાર વિશે વાત કરીશું.

10 / 15
શેફાલી શાહે 1994માં હર્ષ છાયા સાથે લગ્ન કર્યા હતા. તેઓ 1996ના ટીવી શો "હસરતેં" માં સાથે દેખાયા હતા અને તેમની જોડી ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. જોકે, 2000માં તેમના છૂટાછેડા થયા હતા.

11 / 15
તેમનો પરિવાર મુંબઈના સાન્ટા ક્રુઝમાં RBI ક્વાર્ટર્સમાં રહેતો હતો, જ્યાં તેમણે આર્ય વિદ્યા મંદિર સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. શેફાલી શાહને બે પુત્રો છે, આર્યમન અને મૌર્ય.

12 / 15
શાહે 2021 માં ગુજરાતના અમદાવાદમાં જલસા નામનું એક રેસ્ટોરન્ટ ખોલ્યું,

13 / 15
જે ભારતીય ભોજન પીરસે છે અને ગ્રાહકોને માટીકામ અને મહેંદીની સજાવટથી લઈને ગરબા જેવા સંગીત પ્રદર્શન સુધી વિવિધ સાંસ્કૃતિક અને મનોરંજક પ્રવૃત્તિઓ પ્રદાન કરે છે.

14 / 15
શેફાલી શાહ  તેલુગુ, હિન્દી, અંગ્રેજી, મરાઠી અને ગુજરાતી ભાષા સારી રીતે જાણે છે.

15 / 15

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

બસ પાછળ ધડાકાભેર અથડાઈ કાળમુખી કાર, યુવકનો ચમત્કારિક બચાવ

ઇન્દોરની ગલીઓમાં ભિક્ષુક નહીં, ધનકુબેર
ઇન્દોરની ગલીઓમાં ભિક્ષુક નહીં, ધનકુબેર
મહારાષ્ટ્રમાં લોટરી પદ્ધતિથી નક્કી કરવામાં આવે છે મેયર

Breaking News: ગીરસોમનાથ: પ્રાસલી ગામના લોકોએ ઉગામ્યુ વિરોધનું શસ્ત્ર

Breaking News: સુરતના એરઠમાં નવનિર્મિત ટાંકી ટેસ્ટિંગ દરમિયાન તૂટી પડી

'પાણીપુરી' સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી, એક ભૂલ અને પરિણામ ભયજનક

દબાણ-ટ્રાફિક મુદ્દે 7 વર્ષથી વાતો કરો છો, હાઈકોર્ટે સરકારનો લીધો ઉધડો

Breaking News: હેરિટેજ સિટી અમદાવાદમાંથી ગાયબ થઈ ગઈ ઐતિહાસિક વાવ

ભાવનગરમાં ઢોરવાડામાં ટપોટપ મરી રહ્યા છે અબોલ પશુઓ, તંત્ર નીંદ્રાધીન

કરોડો ખર્ચાયા, રસ્તા પર ગટર ! રામેશ્વર તળાવ બન્યું ગટરનું તળાવ!

g clip-path="url(#clip0_868_265)">