Roasted Gram : શિયાળામાં રોજ મુઠ્ઠીભર શેકેલા ચણા ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અનેક લાભ

શેકેલા ચણા સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ખાવામાં આવે છે. સાંજે લોકો હળવા નાસ્તા તરીકે શેકેલા ચણા ખાય છે. આ ચણા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારક છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2021 | 4:54 PM
 શેકેલા ચણામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, આયર્ન અને અન્ય ઘણા વિટામિન હોય છે. તેઓ બ્લડ શુગર અને ડાયાબિટીસને નિયંત્રણમાં રાખે છે. આ સિવાય શેકેલા ચણા હાડકાને સ્વસ્થ રાખે છે. તે હૃદય માટે પણ ફાયદાકારક છે.

1 / 5
શેકેલા ચણા વજન ઘટાડવામાં મદદ કરે છે: શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને પ્રોટીન હોય છે. શેકેલા ચણામાં કેલરી ખૂબ જ ઓછી હોય છે. તેનાથી લાંબા સમય સુધી પેટ ભરેલુ લાગે છે. આ રીતે, તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

2 / 5
ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારકઃ શેકેલા ચણામાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ખૂબ જ ઓછો હોય છે, જેનાથી બ્લડ શુગર વધતું નથી. તેથી ડાયાબિટીસના દર્દીઓને શેકેલા ચણા ખાવાની સલાહ આપવામાં આવે છે.

3 / 5
પાચનતંત્રને મજબૂત કરે છેઃ શેકેલા ચણામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. તે પેટની સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે. તે પેટમાં ગેસ અને અપચાની સમસ્યામાં રાહત આપે છે.

4 / 5
ઈમ્યુનિટી બુસ્ટરઃ શેકેલા ચણામાં એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન સી પણ મળી આવે છે. તે શરીરને મુક્ત રેડિકલ દ્વારા થતા નુકસાનથી બચાવે છે. તે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

5 / 5
Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">