Blood Sugar : ડાયાબિટીસ ન હોવા છતાં વધી રહ્યું છે સુગર લેવલ, તો આ કારણો હોય શકે છે જવાબદાર
તે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે જો તમારું બ્લડ સુગર લેવલ ઘણા દિવસો સુધી વધે છે, તો તમારા શરીરને કોઈપણ રોગમાંથી બહાર આવવામાં મુશ્કેલી થવા લાગે છે અને તમને ચેપનું જોખમ પણ વધી જાય છે. આટલું જ નહીં, જો તમારું બ્લડ સુગર લેવલ વધારે રહે તો તમારી આંખો અને કિડની જેવા મહત્વપૂર્ણ અંગોને નુકસાન થાય છે.
Most Read Stories