રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 362 કેસ, 466 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 362 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 24 દર્દીએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.   રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક 8904 સુધી પહોંચી ગયો છે.  જ્યારે છેલ્લાં 24 કલાકમાં 466 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે […]

રાજ્યમાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 362 કેસ, 466 લોકો થયા સ્વસ્થ, જાણો જિલ્લા મુજબ વિગત
Follow Us:
Gautam Parmar
| Edited By: | Updated on: Sep 29, 2020 | 11:32 AM

રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના નવા 362 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 24 દર્દીએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.   રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંક 8904 સુધી પહોંચી ગયો છે.  જ્યારે છેલ્લાં 24 કલાકમાં 466 લોકોને સ્વસ્થ થયા બાદ રજા આપવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

150 વર્ષ પહેલા અમદાવાદ શહેરના રસ્તા અને ગટર વ્યવસ્થા કેવી હતી? જુઓ ફોટો
આજનું રાશિફળ તારીખ : 15-06-2024
મેલોનીએ જે ફોનથી PM મોદી સાથે લીધી સેલ્ફી જાણો કયો છે તે Phone અને શું છે કિંમત?
ઈટાલીના PM જ્યોર્જિયા મેલોનીની આ પર્સનલ વાત તમે નહીં જાણતા હોવ
આ દિવસે થશે વર્ષ 2024નું બીજું સૂર્યગ્રહણ! જાણો તારીખ સમય અને મહત્વપૂર્ણ વિગત
કોઈ પણ લોન તમે સરળતાથી ચૂકવી શકશો, આ 5 બાબતોનું રાખો ધ્યાન

Corona no longer active case in these two districts of Gujarat

જિલ્લાવાર કોરોનાના નવા પોઝિટિવ કેસની વિગત

જિલ્લાવાર કોરોના વાઈરસના છેલ્લાં 24 કલાકમાં નોંંધાયેલા કેસની વિગત જોઈએ તો અમદાવાદમાં 267 કેસ, વડોદરામાં 27 કેસ, સુરતમાં 30 કેસ, ભાવનગરમાં 2 કેસ, ભરુચમાં 01 કેસ, ગાંધીનગરમાં 03 કેસ, પાટણમાં 02 કેસ, છોટા ઉદેપુરમાં 03 કેસ, કચ્છમાં 06 કેસ, મહેસાણામાં 07 કેસ, ગીર સોમનાથમાં 05 કેસ, ખેડામાં 03 કેસ, જામનગર-સાબરકાંઠા-દેવભૂમિ દ્વારકા-અરવલ્લીમાં 01-01 કેસ અને મહિસાગરમાં 02 કેસ નોંધાયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

રાજ્યમાં 30 લોકોની હાલત નાજુક હોવાથી તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. જ્યારે 5091 દર્દીઓની હાલત સ્થિર છે.  રાજ્યમાં કુલ 3246 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ 537 લોકોએ કોરોના વાઈરસના લીધે જીવ ગુમાવ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">