TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
પેટા ચૂંટણીનો જંગ: જાણો મોરબીના લોકો કઈ કઈ સમસ્યાઓનો ઉકેલ ઈચ્છી રહ્યાં છે?
ગુજરાતમાં કુલ 8 વિધાનસભાની બેઠક પર ચૂંટણી યોજાવાની છે. આ 8 બેઠકમાં અબડાસા, લીંબડી, કરજણ, ડાંગ, કપરાડા, મોરબી, ગઢડા અને ધારીનો સમાવેશ થાય છે. જો કે આ મોટાભાગની બેઠક રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાથી ખાલી થઈ છે. આ બેઠકમાં મોરબી બેઠક ખાસ મહત્વ ધરાવે છે. મોરબી બેઠકમાં બ્રિજેશ મેરજાએ ધારાસભ્યે પદેથી રાજીનામું આપ્યું હતું. […]
- Gautam Parmar
- Updated on: Sep 25, 2020
- 2:07 pm
લોકડાઉનમાં ખાનગી સ્કૂલની ફી માફ થવી જોઈએ કે નહીં? જાણો સુપ્રીમ કોર્ટનો જવાબ
દેશમાં કોરોના વાઈરસના લીધે ધંધા રોજગાર પર અસર પડી છે અને જેની અસર લોકોની કમાણી પર પણ થઈ છે. કોરોના વાઈરસની મહામારી વચ્ચે એવી ફરિયાદો ઉઠી રહી છે સ્કૂલો ઓનલાઈન શિક્ષણના પણ પૈસા માગી રહી છે. આ સિવાય અન્ય ફી પણ વસૂલવાની ફરિયાદો સામે આવી છે. જો કે આ બાબતે ન્યાય મેળવવા અલગ અલગ રાજ્યના […]
- Gautam Parmar
- Updated on: Jul 10, 2020
- 5:51 pm
ચાઈનીઝ ફોનના કેમેરાથી કપડાની આરપાર જોઈ શકાતું હતું, વિવાદ પછી ફિચરને હટાવવામાં આવ્યું!
ચીની સ્માર્ટફોન કંપની વનપ્લસના લેટેસ્ટ ફ્લેગશીપ ફોનમાં એક ખાસ ફિચર આપવામાં આવ્યું હતું અને તેને લઈને ભારે ચર્ચા થઈ રહી છે. આ કેમેરાના સેંસરની મદદથી પ્લાસ્ટિક અને કપડાની પણ આરપાર પણ જોઈ શકાતું હતું. જો કે કંપની તરફથી આ અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી પણ આ ફિચરને હટાવી લેવામાં આવ્યું છે. આ સિવાય કંપનીના […]
- Gautam Parmar
- Updated on: Sep 25, 2020
- 2:07 pm
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં સતત ઉછાળો, 24 કલાકમાં નોંધાયા 7,862 નવા પોઝિટિવ કેસ
મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 7862 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કોરોના વાઈરસના લીધે રાજ્યમાં 226 લોકોના મોત થયા છે આ જ સમયગાળામાં કોરોના વાઈરસના સંક્રમણમાંથી મુક્ત થયા બાદ 5,336 લોકોને રજા આપવામાં આવી છે. રાજ્યમાં કોરોના વાઈરસના લીધે કુલ 9,893 લોકોના મોત થયા છે. […]
- Gautam Parmar
- Updated on: Sep 25, 2020
- 2:08 pm
ગુજરાતમાં કોરોનાનો કેર યથાવત, 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 875 પોઝિટિવ કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ વધી રહ્યું છે અને પ્રતિદિવસના કોરોનાના કેસ એક નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. છેલ્લાં 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 875 નવા કોરોના વાઈરસના કેસ નોંધાયા છે. આમ પ્રતિદિવસ કોરોનાના વાઈરસના કેસમાં વધારો થઈ રહ્યો છે. કોરોના વાઈરસના લીધે છેલ્લાં 24 કલાકમાં 14 દર્દીના મોત થયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ […]
- Gautam Parmar
- Updated on: Sep 25, 2020
- 2:10 pm
ચીનમાં આર્થિક સંકટના એંધાણ, લોકોને બેંકમાંથી મોટી રકમ ઉપાડવા પણ લેવી પડે છે મંજૂરી
ચીને કોરોના વાઈરસના લીધે દુનિયામાં એક મોટું મહામારીનું સંકટ ઉભું કર્યું છે. દુનિયામાં કોરોના વાઈરસના લીધે ઉદ્યોગ ધંધાઓ પર ભારે અસર થઈ છે. કોરોનાના લીધે આર્થિક નુકસાન અનેક દેશને સહન કરવું પડ્યું છે. જો કે હવે ચીનમાં પણ આર્થિક સંકટની અસર દેખાવા લાગી છે. ચીનની અર્થવ્યવસ્થાને પણ કોરોનાના લીધે ફટકો લાગ્યો છે. આ આર્થિક સંકટને […]
- Gautam Parmar
- Updated on: Sep 25, 2020
- 2:11 pm
WhatsApp અને Telegramથી પણ મોકલી શકાશે અદાલતની નોટિસ, સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
દેશમાં કોરોના વાઈરસની મહામારી છે અને તેના લીધે અદાલતની કાર્યવાહીમાં પણ ઈન્ટરનેટ સેવાઓનો ઉપયોગ થઈ રહ્યો છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી વિવિધ કેસની સુનાવણી કરવામાં આવી રહી છે. જો કે કોરોના વાઈરસના આ સમયમાં નોટિસ મોકલવા માટે સુપ્રીમ કોર્ટે ટેલી મેસેન્જર સેવાઓને મંજૂરી આપી છે. આમ વોટસએપ, ટેલિગ્રામ કે ઈમેઈલના મારફતે અદાલતની નોટિસ મોકલી શકાશે. Facebook […]
- Gautam Parmar
- Updated on: Sep 25, 2020
- 2:12 pm
ચીનની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો, WHOએ કોરોનાની તપાસ માટે વુહાન શહેરમાં મોકલી ટીમ
કોરોના વાઈરસના લીધે દુનિયાભરમાં હાહાકાર છે અને ઘણાંબધાં દેશ આ કોરોનાના માટે ચીનને જ જવાબદાર માને છે. જો કે ચીન તમામ આરોપને ફગાવી રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠન અને અમેરિકા ચીન મુદે આમનેસામને આવી ગયા છે. અમેરિકાએ વિશ્વ આરોગ્ય સંગઠન પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે અને તેની સાથે તમામ સંબંધોને તોડી દીધા છે. […]
- Gautam Parmar
- Updated on: Sep 25, 2020
- 2:15 pm
તમામ ઈ-કોમર્સ કંપનીઓને પ્રોડક્ટ ક્યાં દેશની છે તે 1 ઓગસ્ટ સુધીમાં દર્શાવવા આદેશ
ગલવાન ઘાટીની ઘટના બાદ ભારતમાં ચીની વસ્તુઓને લઈને સરકાર એક્શનમાં છે. આ સિવાય દેશમાં વોકલ ફોર લોકલનો નારો પણ આપવામાં આવ્યો છે અને લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સ્વદેશી જ વસ્તુઓ ખરીદે. જો કે અમુક ઓનલાઈન શોપિંગ સાઈટસ પર જ્યારે વસ્તુની ખરીદી કરવા જઈએ તો ત્યારે તે ક્યાં દેશમાં બનાવવામાં આવી તેની વિગત […]
- Gautam Parmar
- Updated on: Jul 9, 2020
- 6:46 pm
CBIમાં કન્સલ્ટન્ટના પદ માટે ભરતી, જાણો કેવી રીતે અને કોણ કરી શકે છે અરજી?
CBIએ નોકરીની જાહેરાત કરી છે તે મુજબ વિભાગમાં કન્સલ્ટન્ટની જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 15 જૂલાઈ સુધી કરી શકાશે. CBI દ્વારા પ્રસિદ્ધ નોટિફિકેશન અનુસાર જે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે તેમને ટ્રાયલ કેસમાં મદદ કરવાની રહેશે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો […]
- Gautam Parmar
- Updated on: Jul 9, 2020
- 4:48 pm
ગુજરાતમાં કોરોનાથી હાહાકાર, છેલ્લાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ બ્રેક 861 કેસ, સુરતમાં સ્થિતિ ગંભીર
ગુજરાતમાં કોરોના વાઈરસનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે અને પ્રતિદિવસ કોરોના વાઈરસના કેસ કોઈ નવો રેકોર્ડ બનાવી રહ્યાં છે. ગુજરાતમાં છેલ્લાં 24 કલાકમાં કોરોના વાઈરસના 861 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાના લીધે 24 કલાકમાં 15 લોકોના મોત થયા છે. કોરોના વાઈરસના સંક્રમણમાંથી સ્વસ્થ થયા બાદ 429 દર્દીને રજા આપવામાં આવી છે. Facebook પર […]
- Gautam Parmar
- Updated on: Jul 9, 2020
- 4:08 pm
ચાઈનીઝ એપ TikTok પર પ્રતિબંધ પછી Instagramએ ભારતમાં લોન્ચ કર્યું Reels, જાણો ફિચર વિશે
ભારત સરકારે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવી દીધો છે અને તેમાં પ્રખ્યાત ટિકટોક એપનો પણ સમાવેશ થાય છે. ભારતમાં એક મોટો વર્ગ ટિકટોકનો ઉપયોગ કરી રહ્યો હતો ત્યારે અલગ અલગ કંપનીઓ તેના વિકલ્પ તરીકે એપ્લિકેશન લોન્ચ કરી રહી છે. instagramએ પણ રેસમાં ઝંપલાવ્યું છે કે રીલ્સ(Reels)ને લોન્ચ કરી દીધું છે. આ સર્વિસમાં યૂઝર્સને ટિકટોક […]
- Gautam Parmar
- Updated on: Jul 9, 2020
- 2:21 pm