AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

લોકપ્રિય સીરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના આગામી એપિસોડ હશે મજેદાર, જાણો શું આવશે ટ્વીસ્ટ

સીરિયલમાં છેલ્લા થોડા દિવસોના એપિસોડ ખૂબ મજેદાર રહ્યા છે. હાલમાં રંગ-તરંગ રિસોર્ટના એપિસોડ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે. આગામી એપિસોડ વધુ મજેદાર બનવાના છે. જેમાં ટપ્પુ સેના રંગ-તરંગ રિસોર્ટમાં એક બોટ રેસનું આયોજન કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 27, 2021 | 10:42 PM
Share
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સીરિયલ છેલ્લા કેટલાક વર્ષોથી લોકપ્રિય ટીવી શો રહ્યો છે. છેલ્લા થોડા દિવસોના એપિસોડ ખૂબ મજેદાર રહ્યાં છે. હાલમાં રંગ-તરંગ રિસોર્ટના એપિસોડ લોકોને ખૂબ પસંદ આવી રહ્યા છે.

1 / 8
પોપટલાલ અને તેની સહકર્મચારી ભારતીએ ગોકુલધામ વાસીઓની મદદથી નકલી દવાઓનું કૌભાંડ બહાર પાડ્યું હતું, જે લોકોને ખૂબ ગમ્યું હતું અને આ સીરિયલની ફરીથી TRP ચાર્ટમાં ટોપ 5માં એન્ટ્રી થઈ હતી.

2 / 8
આગામી એપિસોડ વધુ મજેદાર બનવાના છે. જેમાં ટપ્પુ સેના રંગ-તરંગ રિસોર્ટમાં એક બોટ રેસનું આયોજન કરશે અને ગોકુલધામવાસી તેમાં ભાગ લેશે.

3 / 8
સામાન્ય રીતે ડો. હાથી અને કોમલ તેના કદના કારણે બધી રમતમાં ભાગ લેતા નથી માટે આ રેસનું સંચાલન તેઓ કરશે અને તમામ ભાગ લેનારાઓને ગ્રીન સિગ્નલ આપીને રેસની શરૂઆત કરાવશે.

4 / 8
આ રેસમાં બધા લોકો ઉત્સાહથી જોડાય છે. એક તરફ સોઢીનો અતિ ઉત્સાહ જોવા મળશે.તો બીજી તરફ ટપ્પુ અને દાદાની જોશીલી જોડી જોવા મળશે.

5 / 8
આ રેસમાં જેઠાલાલ અને ગોલીની જોડી જોવા મળશે. આ રેસમાં જેઠાલાલ અને ગોલી હારી જશે અને જેઠાલાલ ગોલી પર ખિજાતો જોવા મળશે.

6 / 8
આ રેસમાં તારક મેહતા અને અંજલી જીતતા જોવા મળશે અને રિસોર્ટ તરફથી તેમને ગીફ્ટ આપવામાં આવશે. જ્યારે મહેતા સાહેબ, પરીવારમાં કેવી હાર જીત એમ કહેતા જોવા મળશે.

7 / 8
આગામી એપિસોડ્સ દર્શકો માટે ખૂબ રોમાંચ, મસ્તી અને હાસ્યથી ભરપુર રહેશે અને આ બોટ રેસ માટેનો ગોકુલધામવાસીઓનો ઉત્સાહ જોઈને દર્શકો પણ તાજગી અનુભવશે.

8 / 8
ઉત્તરાયણે મુસ્લિમોએ પતંગ ન ઉડાડવાનો મસ્જિદથી એલાનનો Video વાયરલ

જૂનાગઢમાં જુત્તાનો વિવાદ! ઈટાલિયાના આરોપ સામે સંજય કોરડીયાની તીખી ટીકા

ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ "વિચિત્ર પ્રાણી"- મનસુખ વસાવા
ફોરેસ્ટ વિભાગનાં અધિકારીઓ
કડવા પાટીદાર સમાજે પણ પણ એક મજબૂત બંધારણ બનાવવાની જરૂર- રૂપાલા

MLA કેતન ઈનામદારનો વધુ એક ધડાકો, સંકલન બેઠકનો કર્યો બહિષ્કાર

સારંગપુરની જર્જરિત પાણીની ટાંકી પર આ રીતે ચડાવાયું JCB, જુઓ વીડિયો

દિશાએ લગ્ને પછી પોતાની હિમ્મત અને સાહસથી સપનું સાકાર કર્યું

ધુમ્મસને કારણે પંજાબમાં ગુજરાતીઓની કારને નડ્યો અકસ્માત

નોર્થ ઈસ્ટની હસ્તકલાથી સજ્જ પ્રજાસત્તાક દિવસની આમંત્રણ પત્રિકા

આટકોટ દુષ્કર્મ કેસમાં આરોપીને ફાંસીની સજા, 39 દિવસમાં મળ્યો ન્યાય

g clip-path="url(#clip0_868_265)">