Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Happy Birthday Jasmin Sandlas : ગુલાબી વાળ માટે જાણીતી છે પંજાબી સિંગર જેસ્મિન સેન્ડલસ, જુઓ તસ્વીરો

ગુલાબી વાળથી ફેન્સનું ધ્યાન ખેંચનાર પંજાબી સિંગર જાસ્મીન સેન્ડલસને પંજાબની 'લેડી ગાગા' પણ કહી શકીએ છીએ. તેનો લુક હંમેશા ચર્ચામાં રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 10, 2022 | 10:05 AM
જાસ્મીન કૌર સેન્ડલ એક ભારતીય-અમેરિકન કલાકાર છે જે મુખ્યત્વે પંજાબી ગીતો લખે છે અને ગાઈ પણ છે. તેમના ગીતોના ઘણા કોન્સર્ટ પણ થાય છે. તેમની સીંગીગ સ્ટાઇલમાં પંજાબી રેપ, ભારતીય શાસ્ત્રીય, પોપ અને પંજાબી લોક સંગીતનો સમાવેશ થાય છે. પોતાના ગુલાબી વાળ માટે પ્રખ્યાત જાસ્મીનનો આજે જન્મદિવસ છે.

1 / 5
લલ્લુ ગિલ દ્વારા લખાયેલ મ્યુઝિક વિડિયો 'ધ ડાયમંડ' (2008) નું 'મુસ્કાન' ગીત સેન્ડલસનું પહેલું ગીત હતું. આ ગીત 'વર્લ્ડવાઈડ' સુપરહિટ રહ્યું હતું. 2012 માં તેણે તેના આલ્બમ 'ગુલાબી' માટે રેપર બોહેમિયા સાથે હાથ મિલાવ્યા અને પંજાબી સંગીતની દુનિયામાં ઓળખ મેળવી.

2 / 5
પંજાબી કલાકાર જાસ્મીન સેન્ડલાસે તાજેતરમાં જ તેનું મ્યુઝિક આલ્બમ 'મૂડ સરકાર દા' તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કર્યું છે. 2 વર્ષ બાદ જાસ્મિન ફરી એકવાર પંજાબ આવી છે.

3 / 5
જાસ્મિન કહે છે કે, "2 વર્ષ પછી પંજાબ પરત આવીને હું ફ્લાઈટમાં રડવા લાગીહતી . હું પંજાબના લોકોને ખૂબ મિસ કરતી હતી". જાસ્મિનની જેમ તેના સાથે જોડાયેલા વિવાદો પણ ફેમસ છે.

4 / 5
5X ફેસ્ટિવલ બ્લોક પાર્ટીના મંચ પર વર્ષોના વિવાદો પછી તે 2018માં ભારત પરત આવી હતી. હકીકતમાં, સ્ટેજ પર ધૂમ્રપાન કરવા બદલ તેની ટીકા થઈ હતી. ધૂમ્રપાન ઉપરાંત તેણે ઉપયોગમાં લીધેલી અપમાનજનક ભાષા માટે પણ તેની ટીકા થઈ હતી.

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">