AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Birthday Special: નાગિન 3 ની આ અભિનેત્રીને ઘણી વખત પ્રેમમાં મળ્યો દગો, જાણો કોની સાથે જોડાયું હતું નામ

પવિત્રા પુનિયાએ હોસ્પિટાલિટીમાં ડિપ્લોમા કર્યું છે. જ્યાં તેણે આ ડિગ્રી દરમિયાન જ પોતાની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું મોટું નામ બનાવ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2021 | 8:49 AM
Share
બિગ બોસ 14 થી પ્રસિદ્ધિમાં આવેલી અભિનેત્રી પવિત્રા પુનિયા (Pavitra Punia) 22 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. આજે, તેમના જન્મદિવસ નિમિત્તે, અમે તેની સાથે જોડાયેલી કેટલીક ખાસ તસવીરો બતાવીશું, જેમાં તેની ખૂબ જ ગ્લેમરસ સ્ટાઈલ જોઈ શકાય છે.

1 / 10
પવિત્રાના હોટ અવતારના ચાહકોની કોઈ કમી નથી. સોશિયલ મીડિયા પર પવિત્રાના ઘણા ફેન્સ છે.

2 / 10
અભિનેત્રી પ્રથમ વખત 2009 ના પ્રખ્યાત ટીવી શો 'સ્પ્લિટ્સવિલા 3' માં જોવા મળી હતી.

3 / 10
જે બાદ અભિનેત્રી 'લવ યુ ઝિંદગી', 'નાગિન 3' અને 'કવચ' જેવા મોટા શોમાં પણ જોવા મળી.

4 / 10
આ દિવસોમાં પવિત્રા એજાઝ ખાન સાથે સંબંધમાં છે, જ્યાં આ કપલ હવે મુંબઈમાં સાથે રહે છે.

5 / 10
પવિત્રા દિલ્હીની રહેવાસી છે, તેનો જન્મ 22 ઓગસ્ટ 1988 ના રોજ થયો હતો.

6 / 10
પવિત્રા પુનિયાએ હોસ્પિટાલિટીમાં ડિપ્લોમા કર્યું છે. જ્યાં તેણીએ આ ડિગ્રી દરમિયાન જ પોતાની મોડેલિંગ કારકિર્દીની શરૂઆત કરી હતી.

7 / 10
બહુ ઓછા લોકો જાણે છે કે અભિનેત્રીનું સાચું નામ નેહા સિંહ છે.

8 / 10
આ પહેલા અભિનેત્રી સિદ્ધાર્થ શુક્લ અને પારસ છાબરાને પણ ડેટ કરી ચૂકી છે.

9 / 10
તેમના ચાહકો પવિત્રા પુનિયાની આ અદાઓ પાછળ પાગલ છે.

10 / 10
Follow Us
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા

હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે

PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ

મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર

રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી

બનાસકાંઠામાં વાયરલ ફિવરનો હાહાકાર, 15 દિવસથી કેસમાં સતત વધારો ! Video

આજનું રાશિફળ : આજે કોને મળશે નવી તક અને સફળતાના સારા સમાચાર?

અમેરિકામાં એક દાંત કઢાવવાનું બિલ કેટલું? જુઓ Viral Video

Trending Video: શું તમે ક્યારેય 6 ફૂટ કરતાં પણ ઊંચું ટૂથબ્રશ જોયું છે?

સુરત VNSGU ગર્લ્સ હોસ્ટેલમાં વિરોધ ! ભોજન, પાણી, સ્વચ્છતાની માંગ

g clip-path="url(#clip0_868_265)">