Look A Like: Shahrukh Khanના હમશક્લ છે આ 2 કલાકારો, 1 દિવસની શૂટિંગમાં થતી આટલી કમાણી, જુઓ ફોટા

રાજુ રાહિકવારને બોલિવૂડમાં શાહરૂખ ખાન જુનિયર તરીકે ઓળખવામાં આવે છે. સલમાન ખાન પણ તેમના ફેન છે. નાગપુરમાં રહેતા પ્રશાંત વાલ્ડે બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનના હમશક્લ છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: May 13, 2021 | 7:21 PM
શાહરુખ ખાનનું નામ આજે દુનિયાભરમાં જાણીતું છે. જ્યાં શાહરૂખ ખાનના ઘણા ચાહકો છે. અમુક એટલા ખાસ છે કે જેમણે શાહરૂખ ખાનને તેમના ઘરની દાળ અને રોટલી બનાવી છે. હા, આજે અમે વાત કરી રહ્યા છીએ. શાહરૂખ ખાનના બે હમશક્લ પ્રશાંત વાલ્ડે અને રાજૂ રાહિકવાર વિશે. આ બંનેની કમાણી શાહરુખ ખાનના બલ પર ચાલે છે, શાહરુખ ખાન જેટલું કામ કરે છે, તેમને પણ તેટલુ કામ મળે છે.

1 / 7
રાજૂ રાહિકવાર બોલિવૂડમાં શાહરુખ ખાન જુનિયરના નામથી ઓળખાય છે. સલમાન ખાન પણ તેમના ફેન છે.

2 / 7
રાજૂ રાહિકવારે શાહરૂખની ઘણી મોટી ફિલ્મોમાં તેમના બોડી ડબલ તરીકે કામ કર્યું છે. હવે તેઓને કામ મેળવવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

3 / 7
કોરોના સમયગાળા દરમિયાન આ લોકોની પાસે કોઈ કામ નથી, મીડિયા સાથે વાત કરતા રાજુ રાહિકવારે કહ્યું હતું કે, તેઓને કોઈની આર્થિક મદદની નહીં, પણ કામની જરૂર છે. તેમણે ઘણા દિવસોથી વીજળીનું બિલ પણ ભર્યું નથી. જેના કારણે તેમના ઘરની વીજળી કોઈપણ સમયે કપાઈ શકે છે.

4 / 7
નાગપુરમાં રહેતા પ્રશાંત વાલ્ડે બોલિવૂડ એક્ટર શાહરુખ ખાનના હમશક્લ છે. જ્યા તે મુંબઈ રહીને શાહરૂખ ખાનની મિમિક્રી કરે છે અને પોતાનું ઘર ચલાવે છે.

5 / 7
પ્રશાંત વાલ્ડે આજથી 16 વર્ષ પહેલા તેમના વતન નાગપુરથી મુંબઇ આવ્યા હતા. તેમણે મુંબઈ અને બોલિવૂડને પોતાનું કામ બનાવ્યું અને અહીં સ્થાયી થયા. તેમણે શાહરૂખ સાથે ઘણા એડ્સનું શૂટિંગ કર્યું છે.

6 / 7
શાહરુખ ખાનની ઘણી એડ્સ અને ફિલ્મોમાં તેમનો ડમી તરીકે ઉપયોગ થયો છે. તે જ સમયે, જ્યારે શોટ ફાઈનલ થાય છે ત્યારે શાહરૂખ ખાનને બોલાવવામાં આવે છે.

7 / 7

Latest News Updates

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો

ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video

ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video

પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના

પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા

JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO

g clip-path="url(#clip0_868_265)">