Happy Birthday Rasika Dugal : ‘મિર્ઝાપુર’થી લઈને ‘દિલ્હી ક્રાઈમ’ સુધી, આ ફિલ્મો અને સિરીઝમાં જોવા મળી રસિકા દુગ્ગલની બેસ્ટ એક્ટિંગ

રસિકા દુગ્ગલ બોલિવૂડની ટેલેન્ટેડ એક્ટ્રેસ છે. તેણે પોતાના શાનદાર એક્ટિંગથી હંમેશા બધાનું દિલ જીત્યું છે. આજે એક્ટ્રેસના જન્મદિવસ પર અમે એક્ટ્રેસનાબેસ્ટ પર્ફોમન્સ વિશે જણાવીશું

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2022 | 9:56 AM
લોકપ્રિય સિરીઝ  મિર્ઝાપુર (Mirzapur)  અને મિર્ઝાપુર 2 (Mirzapur 2) ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. આ સિરીઝમાં રસિકા દુગલે બીનાની ભૂમિકા ભજવી હતી. રસિકાએ  પત્નીની ભૂમિકામાંથી લઈને બદલો લેનારનું પાત્ર ભજવ્યું હતું. બંને પાત્રો વિશે રસિકામાં જે પરિવર્તન આવ્યું તે જબરદસ્ત હતું. ( File photo)

1 / 5
ધ સ્કૂલ બેગ એ માતા અને પુત્ર વચ્ચેના સુંદર સંબંધોને દર્શાવતી શોર્ટ ફિલ્મ હતી. રસિકાએ પોતાના જબરદસ્ત એક્ટિંગ અને લાગણીઓથી દર્શકોના દિલ જીતી લીધા.( File photo)

2 / 5
રસિકાની શોર્ટ ફિલ્મ ચટનીને યુટ્યુબ પર 132 મિલિયનથી વધુ વ્યુઝ મળ્યા છે. રસિકાની આ ફિલ્મને લઈને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા.( File photo)

3 / 5
નેટફ્લિક્સની ઓરીજનલ ફિલ્મ દિલ્હી ક્રાઈમને ઈન્ટરનેશનલ એમી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આમાં દિલ્હીની દર્દનાક ગેંગ રેપની ઘટના બતાવવામાં આવી છે જે વર્ષ 2002માં બની હતી. આમાં રસિકાએ IPS ટ્રેઇની નીતિ સિંહની ભૂમિકા ભજવી હતી.( File photo)

4 / 5
રસિકાએ અ સુટેબલ બોયમાં સવિતા કપૂરનું પાત્ર ભજવીને સુંદર  પરફોર્મન્સ આપ્યું હતું. ( File photo)

5 / 5
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">