2 લાખના ડ્રેસમાં કાજોલ કહી રહી છે ‘હેપ્પી હેલોવીન વિચેઝ’, લાગી રહી છે ખુબ જ ગોર્જિયસ

બોલિવૂડ અભિનેત્રી કાજોલ (Kajol) ચિક મોનોક્રોમ ફેશનમાં હાઈ ગ્લેમર પાછી લાવી રહી છે. સ્ટારે યુનાઈટેડ આરબ અમીરાત (UAE)માં એક અદભૂત બ્લેક એન્ડ વ્હાઇટ થાઈ-હાઈ સ્લિટ ડ્રેસમાં એક એવોર્ડ શોમાં હાજરી આપી હતી જે ક્રુએલાના વાઈબ્સને દર્શાવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 01, 2021 | 11:43 PM
ડિઝનીના પ્રખ્યાત ખલનાયકોમાંની એક ક્રુએલાને અનુસરીને કાજોલે એક એટ્રેક્ટિવ જીન-લુઈ સબાજી કોટ ડ્રેસ પહેરેલી તસ્વીરો શેર કરવા Instagramનો સાહારો લીધો. એક એવોર્ડ શોમાં હાજરી આપવા માટે તેમણે આ ડ્રેસ કૈરી કર્યો હતો. જો કે તેમણે રેડ કાર્પેટ પર હેલોવીન વીક વાઇબ્સની ઉજવણી કરવાની તક ગુમાવી ન હતી.

1 / 6

કાજોલે સેંસુઅસ ડ્રેસમાં તેમની તસ્વીર કેપ્શન સાથે પોસ્ટ કરી, "હેપ્પી હેલોવીન વિચ્સ #prehalloween #cruella." સેલિબ્રિટી સ્ટાઈલિસ્ટ આસ્થા શર્માએ પણ તેના પેજ પર કાજોલની તસ્વીરો શેર કરી છે. તદુપરાંત, સ્ટારે જોયાલુક્કાસની જ્વેલરી અને જ્યુસેપ જાનોટ્ટીના શુઝ સાથે તેમના દેખાવને કમ્પ્લીટ બનાવ્યો.

2 / 6

કાજોલે ફ્લોર-સ્વીપિંગ સિલ્ક-ક્રેપ કોટ ગાઉન પસંદ કર્યું, જેમાં એક ઓટીટી વ્હાઈટ કોલર, એક લાંબી સ્લીવ, પ્લંજિંગ નેકલાઈન અને હેલોવીન-રેડી રેડ કાર્પેટ પ્રેજેન્સ માટે બટન હતા, આ ડ્રેસ ફિગર- ફ્લેટરિંગ વાળા સિલ્હૂટ સાથે આવે છે. તેની બાજુમાં એક થાઈ-બેરિંગ સ્લિટ જે તેમના પગને ફ્લોન્ટ કરાવી રહ્યું હતું.

3 / 6
રિમાર્કેબલ ડ્રેસ સાથે કાજોલ એક બ્લેક હેન્ડબેગ કૈરી કરી હતી. તેમણે ડ્રેસ સાથે સ્ટ્રેપી પીપ-ટો શૂઝ પણ પહેર્યા હતા. 47-વર્ષીય સ્ટારના સ્ટેન્ડઆઉટ લુક માટે એક સ્ટેટમેન્ટ રિંગ અને ડેન્ટી ઈયરિંગ્સને એક્સેસરીઝથી રાઉન્ડ ઓફ કરી દીધું છે.

4 / 6
કાજોલે તેના ગ્લેમ માટે શિમરી બ્લેક આઈ શેડો, ન્યુડ લિપ શેડ, ગ્લોઈંગ સ્કિન, શાર્પ કોન્ટૂર અને બીમિંગ હાઈલાઈટર પસંદ કર્યા. એક સ્લીક રેટ્રો બન હેરસ્ટાઈલને પૂર્ણ કરે છે અને કાજોલના ક્રુએલાથી પ્રેરિત દેખાવને એક એલિગેન્ટ ફિનિશિન્ગ ટચ આપ્યો છે.

5 / 6
ડ્રેસની વાત કરીએ તો જો તમે તમારા ક્લેક્શનમાં કાજોલના ક્રુએલા લુકને સામેલ કરવા માંગો છો, તો તે તમારા ખિસ્સા પર ભારે પડશે. આ ડ્રેસની કિંમત અંદાજે ₹2,17,255 (અંદાજે 2,900 અમેરિકી ડોલર) છે.

6 / 6
Follow Us:
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-

સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ

g clip-path="url(#clip0_868_265)">