Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jambusar Election Result 2022 LIVE Updates : જંબુસર વિધાનસભા બેઠક પર ભાજપના ડી.કે. સ્વામીની 17 હજારથી વધુ મતથી જીત, કોંગ્રેસના સંજય સોલંકીની હાર

Jambusar MLA Gujarat Vidhan Sabha Election Result 2022 LIVE Updates in Gujarati: ગુજરાતની જંબુસર વિધાનસભા બેઠક પરથી આ વખતે ભાજપે દેવકિશોરદાસજી સાધુ ડી કે સ્વામીને ટિકિટ આપી હતી. આમ આદમી પાર્ટીએ સાજીદ રેહાનને આપી હતો તેમજ બીટીપીએ પણ પોતાનો ઉમેદવાર મણીલાલ પંડ્યાને મેદાનમાં ઉતાર્યો છે. જંબુસર વિધાનસભા બેઠક પર ભાજપના ડી.કે. સ્વામીની 17 હજારથી વધુ મતથી જીત થઈ છે.

Jambusar Election Result 2022 LIVE Updates :  જંબુસર વિધાનસભા બેઠક પર ભાજપના ડી.કે. સ્વામીની 17 હજારથી વધુ મતથી જીત, કોંગ્રેસના સંજય સોલંકીની હાર
ગુજરાતની જંબુસર વિધાનસભા બેઠકનું પરિણામ 2022Image Credit source: TV 9 Gujarati Graphics
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2022 | 1:26 PM

ગુજરાતની જંબુસર વિધાનસભા બેઠકનું પરિણામ 2022 LIVE Updates: Gujarat Election Result Live જંબુસર વિધાનસભા બેઠક પર ભાજપના ડી.કે. સ્વામીની 17 હજારથી વધુ મતથી જીત થઈ છે. જંબુસર બેઠક પરથી ભાજપે દેવકિશોરદાસજી સાધુ (ડી કે સ્વામી) ટિકિટ આપી છે. તેના હાથ પરની રોકડ રુપિયા 50,000 છે. કોંગ્રેસે સંજય સોલંકીને ટિકિટ આપી છે. તેના હાથ પરની રોકડ રુપિયા 90,000 છે. તેની જંગમ મિલકત રુપિયા 29,00,000 છે. તેમણે બીએની ડિગ્રી મેળવી છે. આમ આદમી પાર્ટીએ સાજીદ રેહાનને મેદાનમાં ઉતાર્યા છે. તેની ઉંમર 49 વર્ષ છે. તેની જંગમ મિલકત 40,6180 છે. Bhartiya Tribal Party મણીલાલ પંડ્યાને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પરથી મેદાનમાં ઉતાર્યા છે. તેના હાથ પરની રોકડ રુપિયા 2800 છે. તે એક નિવૃત કર્મચારી છે અને સામાજીક સેવાકાર્યમાં જોડાયેલા છે.

જંબુસર બેઠકના મતદારોએ મતદાન પ્રત્યે ભારે સજાગતા બતાવી હતી. જેથી અત્યાર સુધીની એકપણ ચૂંટણીમાં જંબુસર બેઠક પર 50 ટકાથી ઓછું મતદાન થયું નથી. તેથી અહીં રાજકીય પક્ષોએ ભારે સક્રિયતા સાથે ચૂંટણી કાર્યક્રમો યોજવાની ફરજ પડે છે. જંબુસર બેઠકમાં મુસ્લિમ મતો અને કોળી પટેલ સમાજના મત નિર્ણાયક હોય છે. જંબુસર ગુજરાતની વિધાનસભા બેઠક છે. આ બેઠક ઉપરથી 2017માં સંજયભાઈ જેસંગભાઈ સોલંકી ને ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા. તે કોંગ્રેસના ધારાસભ્ય છે.

મતદારોએ મતદાન પ્રત્યે ભારે સજાગતા બતાવી

2007ની ચૂંટણીમાં આ 42 ગામોમાંથી કોંગ્રેસને અંદાજે 8 હજાર જેટલી લીડ મળી હતી. 2017 વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર સંજયભાઈ જેસંગભાઈ સોલંકી ભાજપના સશકત નેતા મોરી છત્રસિંગ પૂજાભાઈને 6465 મતથી હરાવીને જંબુસરના ધારાસભ્ય બન્યા હતા. જંબુસર બેઠકની બીજી મહત્વની વાત એ છે કે અહીં રાજ્યની સ્થાપના બાદથી યોજાતી રહેલી ચૂંટણીમાં જંબુસર બેઠકના મતદારોએ મતદાન પ્રત્યે ભારે સજાગતા બતાવી હતી. આ બેઠક ઉપરથી 2017માં સંજયભાઈ જેસંગભાઈ સોલંકીને ધારાસભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા હતા.

ઘરના મંદિરમાં પૂજા કરતી વખતે ઘંટડી કયા હાથથી વગાડવી જોઈએ?
EX તારા સાથે 4 વર્ષ કર્યો ટાઈમપાસ! પત્ની સામે આ શું બોલી ગયો આદર જૈન-Video
બજરંગી ભાઈજાનની મુન્ની હવે લાગે છે આટલી સુંદર! ગ્લેમરસ લુકનો જુઓ-Video
Jioનો માત્ર 189 રૂપિયાનો પ્લાન ! મળશે 2GB ડેટા અને કોલિંગનો લાભ
Plant In Pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવાની સરળ ટીપ્સ જાણો
Vastu Tips: પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું કારણ હોય છે આ વાસ્તુ દોષ! તમે તો નથી કરતાને ભૂલ

આ પણ વાંચો:

ગુજરાત વિધાનસભા ચૂંટણી લાઈવ અપડેટ

ગુજરાત ચૂંટણી પરિણામ 2022 એલાયન્સ પાર્ટી વાઈઝ ટેલી લાઈવ

ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
ટ્રક અને ફોર્ચ્યુનર કાર વચ્ચે સર્જાયો અકસ્માત
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
Surat : ઓલપાડના પરિયામાં કાપડની કંપનીમાં લાગી ભીષણ આગ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
મહાશિવરાત્રી મેળાને લઇ પોલીસ એક્શનમાં ! મેળા માટે આ ખાસ વ્યવસ્થા કરાઈ
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
ગુજરાતમાં ઉત્તર પશ્ચિમ દિશામાં પવન ફૂંકાય તેવી આગાહી
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
CBIએ રેલવે અધિકારીઓ પાસેથી 650 ગ્રામ સોનું - 5 લાખ રોકડા જપ્ત કર્યા
સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ
સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ
DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો
DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો
મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ
મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">