20 February 2025

પતિ-પત્ની વચ્ચે ઝઘડાનું કારણ બને છે આ વાસ્તુ દોષ! તમે તો નથી કરતાને ભૂલ

Pic credit - Meta AI

પતિ-પત્ની વચ્ચેના નાના-મોટો ઝઘડાઓ સામાન્ય બાબત છે, પરંતુ જ્યારે આ ઝઘડાઓ વારંવાર થવા લાગે છે અને સંબંધોમાં તણાવ વધવા લાગે છે અને તે ચિંતાનો વિષય બની જાય છે.

Pic credit - Meta AI

આવી સ્થિતિમાં, શું તમે વિચાર્યું છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ પણ આ સમસ્યાઓ પાછળ એક કારણ હોઈ શકે છે?

Pic credit - Meta AI

વાસ્તુશાસ્ત્રમાં કેટલીક એવી ભૂલોના કારણે વાસ્તુદોષ લાગે છે અને તેની સીધી અસર તમારા સંબંધો પર પડે છે, તેના કયા કારણો હોઈ શકે છે ચાલો જાણીએ

Pic credit - Meta AI

બેડરૂમનું યોગ્ય દિશામાં ના હોવું  સંબંધોમાં અસ્થિરતા અને તણાવ પેદા કરી શકે છે, આથી દક્ષિણ-પશ્ચિમ દિશામાં બેડરુમ બનાવડાવવો.

Pic credit - Meta AI

બેડરૂમમાં બેડની સામે અરીસો હોવાથી નકારાત્મક ઉર્જા વધે છે, જેના કારણે ઝઘડા અને મતભેદ થઈ શકે છે.

Pic credit - Meta AI

તૂટેલું અથવા ક્ષતિગ્રસ્ત ફર્નિચર ઘરમાં નકારાત્મક ઉર્જાને આકર્ષિત કરે છે, જે સંબંધોને અવરોધે છે.

Pic credit - Meta AI

ઘરના બેડરુમનો કલર ભપકાદાર જેવો કે લાલ હોવો તે તણાવ અને મતભેદને પેદા કરે છે. આથી બેડરૂમમાં હળવા અને ઠંડા રંગોનો ઉપયોગ કરો.

Pic credit - Meta AI

વાસ્તુમાં ઘરની ઉત્તર-પૂર્વ દિશાનું ઘણું મહત્વ છે. આ વિસ્તારમાં ગંદકી કે કચરાપેટી રાખવાથી પણ સબંધોમાં દરાર પડે છે

Pic credit - Meta AI

મુખ્ય દરવાજાની ખોટી દિશા અથવા તેના પર કાળો રંગ કરવાથી સંબંધો પર નકારાત્મક અસર પડી શકે છે.

Pic credit - Meta AI