Pic credit - Meta AI

20 February 2025

Jioનો માત્ર 189 રૂપિયાનો પ્લાન !મળશે 2GB ડેટા અને કૉલિંગનો લાભ

Pic credit - Meta AI

Pic credit - Meta AI

આજે અમે તમને Jioના એક ખૂબ જ ખાસ રિચાર્જ પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં યુઝર્સને 2 GB ડેટાની ઍક્સેસ મળશે.

Pic credit - Meta AI

Pic credit - Meta AI

Jioના આ રિચાર્જ પ્લાનની કિંમત માત્ર 189 રૂપિયા છે. આ રિચાર્જ Jio પોર્ટલ અને એપ પર લિસ્ટેડ છે.

Pic credit - Meta AI

Pic credit - Meta AI

Jioના 189 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. જેમાં લોકલ અને એસટીડી કોલનો સમાવેશ થાય છે.

Pic credit - Meta AI

Pic credit - Meta AI

Jioના આ પ્લાનમાં તમને 2GB ડેટાની ઍક્સેસ મળશે.

Pic credit - Meta AI

Pic credit - Meta AI

તે સાથે તમને 300 SMSનો પણ લાભ મળે છે

Pic credit - Meta AI

Pic credit - Meta AI

Jioના આ રિચાર્જ પ્લાનમાં વેલિડિટી 28 દિવસની છે

Pic credit - Meta AI

Pic credit - Meta AI

Jioના આ રિચાર્જ પ્લાનમાં યુઝર્સને કેટલીક એપ્સનો મફત એક્સેસ મળે છે.

Pic credit - Meta AI

Pic credit - Meta AI

પણ ધ્યાન રાખવું આ પ્લાનમાં 28 દિવસ માટે તમને 2GB જ ડેટા મળશે, આથી કોલિંગ પ્લાન શોધતા લોકો માટે આ પ્લાન ફાયદાકારક છે

Pic credit - Meta AI