20 February 2025

બજરંગી ભાઈજાનની મુન્ની હવે લાગે છે આટલી સુંદર! ગ્લેમરસ લુક પર ફેન્સ દિલ હાર્યા

Pic credit - Meta AI

બજરંગી ભાઈજાન ફિલ્મથી મુન્ની તરીકે કરિયર શરૂ કરનાર હર્ષાલી હવે મોટી થઈ ગઈ છે.

Pic credit - Meta AI

 હર્ષાલી મલ્હોત્રા હવે એટલી સુંદર દેખાય છે કે તેના ફોટા અને વીડિયો જોવા ફેન્સ તત્પર રહે છે

Pic credit - Meta AI

હર્ષાલી સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ છે તે તેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે

Pic credit - Meta AI

ત્યારે ફરી એકવાર હર્ષાલી મલ્હોત્રાની ખૂબ જ ક્યૂટ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે.

Pic credit - Meta AI

 આ તસવીરોમાં હર્ષાલી મલ્હોત્રા યલ્લો કરલનો પ્લાઝો-કૂર્તો પહેર્યો છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે 

Pic credit - Meta AI

આ તસવીરોમાં હર્ષાલીના ચહેરાની ક્યુટનેસ અને માસૂમિયતે ફેન્સના દિલ જીતી લીધા છે

Pic credit - Meta AI

હર્ષાલી ગીટાર સાથે પોઝ આપતા ખુબ સુંદર લાગી રહી છે

Pic credit - Meta AI

આ સિવાય તેના પર શોર્ટ ડ્રેસ પણ ખૂબ જ સારી રીતે સૂટ કરે છે. આ સાથે અભિનેત્રીએ ઉંચો મેસી બન બનાવ્યો છે. 

Pic credit - Meta AI