20.2.2025

Plant In Pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવાની સરળ ટીપ્સ જાણો

Image - Freepik\ Social media 

ઉનાળામાં છોડ સુકાઈ જાય છે. ત્યારે તેની વિશેષ કાળજી રાખવી જોઈએ.

છોડના પાંદડા પીળા પડી જાય છે અથવા ફૂલો ઓછા આવે છે.

ઉનાળામાં છોડ પર સીધો સૂર્યપ્રકાશ પડે તેવી જગ્યાએ રાખવાનું ટાળો.

ઉનાળામાં છોડને છાંયડાવાળી જગ્યાએ રાખવી જોઈએ.

છોડની આસપાસની માટીને ભીની રાખવી જોઈએ. પરંતુ છોડમાં વધારે પાણી ન પડી જાય.

ઉનાળાની શરુઆતમાં જ છોડ પર જંતુઓનો ઉપદ્રવ પણ વધે છે. જેને દૂર કરવા માટે લસણમાંથી બનાવેલી દવાને છાંટી શકાય છે.

તમે 15થી 20 દિવસના અંતરે છોડમાં છાણિયું ખાતર નાખવું જોઈએ.

છોડમાં નિયમિત રુપે પાણી આપવું જોઈએ. તેમજ તમે છોડ પર લીમડાના તેલનો છંટકાવ કરી શકો છો.