AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Garlic Farming: આ પ્રકારે જો લસણની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને મળી શકે છે સારો નફો

Garlic Farming: લસણની વિવિધ જાતો અનુસાર ઉપજ પણ બદલાય છે. આવી સ્થિતિમાં ખેતી કરતા પહેલા જમીનનું પરીક્ષણ કરાવી લો અને કૃષિ નિષ્ણાત પાસેથી જાણી લો કે તમારી જમીનમાં લસણની કઈ જાત સારી ઉપજ આપશે.

Garlic Farming: આ પ્રકારે જો લસણની ખેતી કરવામાં આવે તો ખેડૂતોને મળી શકે છે સારો નફો
Garlic Cultivation (File Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 18, 2022 | 9:48 AM
Share

ભારતને કૃષિપ્રધાન દેશ કહેવામાં આવે છે. અહીંના મોટાભાગના ખેડૂતો ખેતી પર નિર્ભર છે. પરંતુ ખેતીમાં પૂર કે અન્ય કોઈ કારણોસર લાખો ખેડૂતોનો પાક બરબાદ થઈ જાય છે અને જે પાક બચે છે તેને બજારમાં યોગ્ય ભાવ મળતો નથી. આવી સ્થિતિમાં, ખેડૂતોની આવક વધારવા માટે ખેતીની ઘણી એવી પદ્ધતિઓ છે, જેની મદદથી લાખો અને કરોડો રૂપિયાની કમાણી કરી શકાય છે. લસણની ખેતી (Garlic Farming) આવી જ એક પદ્ધતિ છે. લસણની ખેતી (Garlic Cultivation ) કરીને ખેડૂત ઓછા સમયમાં લાખો રૂપિયાની કમાણી કરી શકે છે.

એક પાક સાથે, તમે 10 લાખ રૂપિયા સુધીનો નફો મેળવી શકો છો. પરંતુ આ માટે તમારે ઘણી મહત્વપૂર્ણ બાબતો પર ધ્યાન આપવું પડશે. લસણની ઘણી જાતો છે. લસણની વિવિધ જાતો અનુસાર ઉપજ પણ બદલાય છે. આવી સ્થિતિમાં ખેતી કરતા પહેલા જમીનનું પરીક્ષણ કરાવી લો અને કૃષિ નિષ્ણાત પાસેથી જાણી લો કે તમારી જમીનમાં શું ખામી છે અને ક્યાં પોષક તત્વોની ઉણપ છે.

ખેતી ક્યારે અને કેવી રીતે થાય છે?

લસણની ખેતી ચોમાસા પછી શરૂ કરવામાં આવે છે. ઓક્ટોબર-નવેમ્બર સુધી દેશના મોટાભાગના ભાગોમાં વરસાદ બંધ થઈ જાય છે, તેથી લસણની ખેતી માટે આ યોગ્ય સમય છે. લસણને કળીઓમાંથી ઉગાડવામાં આવે છે. લસણની ખેતી કોઈપણ ખેતરમાં કરી શકાય છે, માત્ર એટલું ધ્યાન રાખો કે ખેતરમાં પાણી સ્થિર ન થવું જોઈએ. સાથે જ તેની ખેતી પાળા બનાવીને કરવામાં આવે છે.

પાક તૈયાર થવામાં લાગે છે આટલો સમય

લસણની વાવણી 10 સે.મી.ના અંતરે કરવામાં આવે છે, જેથી તેની ગાંઠ સારી રીતે બેસી જાય. લસણનો પાક તૈયાર થવામાં લગભગ 5-6 મહિનાનો સમય લાગે છે. એક હેક્ટર જમીનમાં સરેરાશ 5 ક્વિન્ટલ લસણની કળીઓ વાવી શકાય છે. આ સાથે 130 થી 150 ક્વિન્ટલ સુધીનું ઉત્પાદન મળશે.

ખેતીમાં થાય છે આટલો ખર્ચ

જો તમે એક હેક્ટર ખેતીની જમીનમાં તેની ખેતી કરો છો, તો તમને લગભગ 1 થી 1.25 લાખ રૂપિયાનો ખર્ચ થશે. સરેરાશ, તમને એક હેક્ટરમાંથી ઘણા ક્વિન્ટલ લસણની ઉપજ મળશે. જો બીજ સારૂ હોય તો આ વધારે પણ મળી શકે છે. જો કિંમત સારી હોય તો તમારો નફો લાખોમાં થઈ શકે છે.

નોંધ: ઉપરોક્ત બાબતો કૃષિ નિષ્ણાંતો અનુસાર છે અહીં કોઈ પણ પ્રકારનો દાવો કરવામાં આવતો નથી. સ્થાનિક વિસ્તારની આબોહવા ઉપરોક્ત બાબતોને અનુરૂપ ન પણ હોઈ શકે એટલે નિષ્ણાંતોની સલાહ લેવી હિતાવહ છે.

આ પણ વાંચો: iphone WhatsApp Tips: આઈફોનમાં ચલાવા માંગો છો બે વોટ્સએપ એકાઉન્ટ? અપનાવો આ સરળ રીત

આ પણ વાંચો: વિમાનની બારીમાં બનાવેલું આ નાનકડું કાણું છે કામનું, તે શા માટે હોય છે જાણો છો?

Follow Us
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
ભડકોદ્રામાં 30 વર્ષ જૂની ટાંકી પત્તાના મહેલની જેમ તૂટી પડી
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
વડોદરા પાદરા પાસે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઇવે પર ગમખ્વાર અકસ્માત!
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
કીર્તિ મંદિરમાં દારૂ પાર્ટી, વીડિયો વાયરલ થતા યુવક ઝડપાયો,જુઓ-Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
ETP પ્લાન્ટની ટેંક ચેમ્બરની સફાઈ દરમિયાન 4ના મોત, જુઓ Video
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">