નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ પહેલા રાજ્યોના નાણા મંત્રીઓ સાથે કરી મહત્વની બેઠક, જુઓ તસવીરો

નાણા પ્રધાન નિર્મલા સીતારમણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો (વિધાનમંડળો સહિત) ના નાણા પ્રધાનો સાથે પ્રી-બજેટ બેઠક યોજી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 7:55 PM
નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ પહેલા ગુરુવારે એટલે કે 20 જાન્યુઆરીએ રાજ્યોના નાણા મંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. નાણામંત્રીએ અત્યાર સુધીમાં કોર્પોરેટ, નાણાકીય ક્ષેત્રની કંપનીઓ, ટ્રેડ યુનિયનો, કૃષિ નિષ્ણાતો અને અગ્રણી અર્થશાસ્ત્રીઓ સાથે બેઠકો કરી છે. આ બેઠકોમાં ઈન્કમ ટેક્સ સ્લેબને તર્કસંગત બનાવવા, ડિજિટલ સેવાઓને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો દરજ્જો આપવા અને હાઈડ્રોજન સ્ટોરેજને પ્રોત્સાહન આપવા જેવા સૂચનો કરવામાં આવ્યા છે.

1 / 4
શુક્રવારે, નાણાં પ્રધાને સામાન્ય બજેટ 2022-23 અંગે રાજધાનીમાં બે સત્રોમાં વિવિધ ક્ષેત્રોના હિસ્સેદારો સાથે પૂર્વ-બજેટ પરામર્શ કર્યો હતો. આ બેઠક ઓનલાઈન યોજાઈ હતી.

2 / 4
ગયા અઠવાડિયે જાહેર કરાયેલા નાણા મંત્રાલયના નિવેદન અનુસાર, 15 ડિસેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે આવી આઠ બેઠકો યોજાઈ ચૂકી છે.

3 / 4
15મી ડિસેમ્બરે નાણામંત્રીએ ઘણા ક્ષેત્રો અને ઉદ્યોગોના લોકો સાથે પ્રી-બજેટ ચર્ચાઓ શરૂ કરી છે.

4 / 4

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">