AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આલીયા ભટ્ટ થી લઈ પરમ સુંદરી કૃતિ સેનન સુધી આ બોલિવૂડ અભિનેત્રીઓ પિંક ડ્રેસમાં લાગી કમાલ, જુઓ તસવીર

બોલિવૂડની દુનિયામાં તાજેતરમાં, હોટ પિંક ઘણા બોલીવુડ સ્ટાર્સની પસંદગીના રંગ તરીકે ઉભરી આવ્યો છે, આ પિંક કલર સુંદર રીતે કેરી પણ કર્યો છે. તમને આજે જણાવીએ કે કેટલીક અભિનેત્રીઓએ આ પિંક શેડના ક્લોથ કી રીતે કેરી કર્યા છે.

Heena Chauhan
| Edited By: | Updated on: Feb 07, 2024 | 3:24 PM
Share
કિયારા અડવાણી હોટ પિંક સાડીમાં ખૂબજ આકર્ષક લાગી રહી છે. કિયારા તેના લુક્સને કારણે ફેન્સને દિવાના કર્યા છે. તેણી પિંક ઇયરિંગ્સ સાથેની હોટ પિંક સાડીમાં ચાહકો સામે આવતા લોકો જોતાં રહી ગયા હતા.  આ પિંક સડીમાં  સુંદર શૈલી જણાઈ આવે છે. આ લુક જે કિયારાને એક સાચી બોલિવૂડ ફેશન આઇકોન બનાવે છે.

1 / 6
આલિયા ભટ્ટ ગુલાબી સલવાર સૂટમાં ખૂબજ સુંદર લાગી રહી છે. આલિયા ભટ્ટે એક મિત્રના લગ્નમાં ક્વીન પિંક સલવાર સૂટ પહેર્યો હતો, તેણે પોતાનો લુક સુંદર ઇયરિંગ સાથે કમ્પ્લીટ કર્યો હતો. અભિનેત્રીના આ લૂકમાં પરમ સુંદરી લાગી રહી છે. આલિયાએ સાદગીને ગ્લેમરસ સાથે જોડી ટ્રેન્ડ સેટ કર્યો છે.

2 / 6
જાહ્નવી કપૂર પિંક સાડીમાં અદ્ભુત લાગી રહી છે. જાહ્નવી કપૂર બ્રાઇટ પિંક સાડીમાં કોઈ સુંદરી થી કામ નથી દેખાતી.વર્કથી શણગારેલી તેની સદી તેના લુંકમાં ચાર ચાંદ લગાવે છે. સાડીની બોર્ડર અને તેનો સુંદર નેકલેસ તેના લુકને કૅમ્પલિટ કર્યો છે, જાહ્નવી આ લૂકમાં ખૂબ ગ્લેમર લાગી રહી છે.

3 / 6
રાધિકા મદન તેના ગુલાબી લહેંગામાં ખૂબ આકર્ષક લાગી રહી છે. ઓલ-પિંક ક્લોથ પહેરવા માટે ગ્લેમરસ લુક જરૂર છે, અને રાધિકા મદને તેને વાઇબ્રન્ટ પિંક લહેંગા અને બ્લાઉઝની સાથે પહેરી હતી. આ લુક તેના પર ખૂબ જ અલગ લાગી રહ્યો હતો. રાધિકાના આ લૂકમાં સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે બોલ્ડ ફેશન સ્ટાઈલને પિંક સાડીમાં લૂક કૈર રીતે કમ્પ્લિટ કરવો.

4 / 6
કૃતિ સેનન પ્યોર પિંક સાડીમાં ક્લાસીક લાગી રહી છે. પરમ સુંદરી કૃતિ સેનન ગુલાબી સાડીમાં ચાહકોને મંત્રમુગ્ધ કરી દે તેવી ગ્લેમરસ લાગી રહી છે. કૃતિનો સુંદર ડ્રોપ નેકલેસ તેના લૂકમાં ચાર ચાંદ પૂરે છે.

5 / 6
આ બોલિવૂડ સ્ટાર્સ હોટ પિંક ક્લોથમાં ગ્લેમર લાગી રહ્યા છે. સાડી હોય, સલવાર સૂટ હોય, લહેંગા હોય કે અન્ય કોઈ પોશાક હોય, આ તમામ ક્લોથમાં અભિનેત્રીઓ સુંદર લાગી રહી છે.

6 / 6
Follow Us
ગરબાની રમઝટ વચ્ચે દેવાયત ખવડની હાકલ- એક બનો નેક બનો, સંસ્કૃતિને જાળવો

વિદેશી મહેમાન દુર્ગા પૂજા જોવા પહોંચ્યા, નોર્વેના રાજદૂતે કરી પ્રશંસા

સમાજમાં સ્ત્રી પુરુષ અસમાનતા અંગે મેઘના સંઘાણીએ આપ્યુ મોટુ નિવેદન

Samsung, Nokia અને Jio ના નામે વેચાતા ડુપ્લિકેટ મોબાઇલનો પર્દાફાશ

છત્રાલ GIDCમાં બોઈલર બ્લાસ્ટથી 4 શ્રમિકોના મોત, તંત્ર ઘટનાસ્થળે!

વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડ ખાતે ફૂડ વિભાગનું ચેકિંગ

અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો

નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી

પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ

અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video

g clip-path="url(#clip0_868_265)">