અમેરિકા છોડીને લોકો કેમ યુરોપ જઈ રહ્યા છે, જાણો તેની પાછળના કારણ

બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર અમેરિકન્સ પોતાનો શક્તિશાળી દેશ છોડીને જઈ રહ્યા છે. જી, હા અમેરિકન લોકો યુરોપને પસંદ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં યુરોપ શિફ્ટ થઈ રહ્યા છે.

અમેરિકા છોડીને લોકો કેમ યુરોપ જઈ રહ્યા છે, જાણો તેની પાછળના કારણ
Follow Us:
Heena Chauhan
| Edited By: | Updated on: Aug 27, 2022 | 6:18 PM

આપણા દેશના લોકો માને છે કે સારી લાઈફસ્ટાઈલ માટે વિદેશમાં જઈને વસી જવું, સર્વેમાં પણ સામે આવ્યું છે કે ભારતીય લોકો પોતાની નાગરિકતા છોડી રહ્યા છે અને વિદેશ જઈ રહ્યા છે, પછી તે લાઈફ સ્ટાઈલ માટે હોય કે પછી શિક્ષણ, ભારતીય લોકો સૌથી વધારે અમેરિકા (America) જવાની ઈચ્છા ધરાવે છે. અમેરિકાને લઈને ચોંકાવનારી બાબત સામે આવી છે, જે સાંભળીને તમે દંગ રહી જશો. બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર અમેરિકન્સ પોતાનો શક્તિશાળી દેશ છોડીને જઈ રહ્યા છે. જી, હા અમેરિકન લોકો યુરોપને પસંદ કરી રહ્યા છે અને મોટી સંખ્યામાં યુરોપ શિફ્ટ થઈ રહ્યા છે.

કેમ છોડી રહ્યા છે અમેરિકા?

એક સારી લાઈફસ્ટાઈલ માટે જીવન જરુરિયાતની વસ્તુઓ સસ્તી હોવી જરુરી છે, પરંતુ અમેરિકામાં કોસ્ટ ઓફ લિવીંગ ખૂબ મોંઘી થઈ રહી છે. અમેરિકન સફેદ અને કાળા રંગના ભેદભાવથી પરેશાન છે. શ્વેત-અશ્નેતના જંગથી દુખી છે. અમેરિકાના યુવાનો માટે નોકરીની સારી તક નથી. અમેરિકામાં ફૂગાવો ખૂબ વધી ગયો છે, જેથી મોંઘવારી વધી રહી છે. અમેરિકામાં ઘર લેવું તે ફક્ત સપનું જ છે, જો ભારતીય રૂપિયા પ્રમાણે જોઈએ તો અમેરિકામાં 3 કરોડથી ઘર મળવાની શરુઆત થાય છે.

અમેરિકામાં સ્વાસ્થ્ય સુવિધાઓ પણ મોંઘી છે. અમેરિકામાં સૌથી વધારે લોકો ગન ક્લચરથી પરેશાન છે, ગન કલ્ચરના કારણે હત્યા જેવા બનાવ અને ક્રાઈમ વધી રહ્યા છે. જેથી લોકો અમેરિકા છોડીને અન્ય દેશો તરફ વળી રહ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

યુરોપ કેમ છે હોટ ફેવરીટ

યુરોપની લાઈફ સ્ટાઈલ અમેરિકા કરતા ઘણી સારી છે. યુરોપીયન દેશોમાં ક્રાઈમ રેટ ઓછો છે. યુરોપમાં જીવન જરૂરિયાતની વસ્તુ પણ ખૂબ સસ્તી છે. ઘરના ઘર જેવા સપના સાકાર કરવા હોય તો યુરોપમાં ખૂબ સસ્તામાં ઘર મળી રહ્યા છે. ડોલરના મુકાબલે યુરો ખૂબ નબળો છે, જેથી વસ્તુઓ સસ્તી મળે છે. યુરોપની સરકાર સ્વાસ્થ્ય જેવા ખર્ચાઓ પણ ઉપાડે છે, જેથી મધ્યમ લોકોને પરેશાની નથી થતી. યુરોપમાં ક્રાઈમ રેટ ઓછો હોવાના કારણે ત્યાં લોકો શાંતિ અનુભવે છે.

દેશ છોડવા પાછળના કારણ

  1. 16 ટકા લોકો તેમનું જીવન સારુ કરવા માંગે છે
  2. 9 ટકા લોકો જોબની શોધમાં
  3. 5 ટકા લગ્ન કારણોસર
  4. 8.3 ટકા નવું સ્થાન સમજીને
  5. 3 ટકા શિક્ષણ માટે
  6. અમેરિકા છોડીને યુરોપ કેમ જઈ રહ્યા છે લોકો?
  7. સારી કમાણી માટે અને અન્ય કારણોસર ભારતના ઘણા બધા લોકોએ દેશની નાગરિકતા છોડી છે અને વિદેશમાં જઈને રહેવા લાગ્યા છે.
  8. જ્યારે અક રીસર્ચ પ્રમાણે ભારતીય લોકો સૌથી વધુ અમેરિકા જવાની ઈચ્છા ધરાવે છે પણ ચોંકાવનારી વિગતો એ છે કે અમેરિકન અમેરિકા છોડીને યુરોપ જઈ રહ્યા છે.
  9. જ્યારે આ બાબતનું કારણ જાણવામાં આવ્યું ત્યારે લોકો સસ્તા ઘરોની શોધમાં યુરોપ જઈ રહ્યા છે.
  10. યુરોપીયન દેશોમાં ક્રાઈમ રેટ ઓછો છે.
  11. અમેરિકન તેમની લાઈફસ્ટાઈલથી પરેશાન છે, જેથી યુરોપ જઈ રહ્યા છે.
  12. સફેદ અને કાળા રંગથી પરેશાન, શ્વેત અશ્વેત જંગ, નોકરીમાં અસંતોષ
  13. શાંતિની શોધમાં
  14. અમેરિકામાં જીવન જરુરિયાતના ખર્ચા ખૂબ મોંઘા
  15. યુરોપ સારી લાઈફસ્ટાઈલ આપે છે.
  16. ઈકોનોમિક કારણો
  17. ડોલરના મુકાબલે યુરો નબળો
  18. અમેરિકામાં સ્વાસ્થ્ય સુવિધાઓ મોંઘી
  19. યુરોપમાં સરકાર સ્વાસ્થ્યનો ખર્ચ ઉઠાવે છે.
  20. અમેરિકામાં ગન કલ્ચર વધી રહ્યું છે એટલે ક્રાઈમ વધ્યો, હત્યા પણ વધુ થઈ રહી છે.
  21. 16 ટકા લોકો તેમનું જીવન સારુ કરવા માંગે છે.
  22. 5 ટકા લગ્ન કારણોસર
  23. 8.3 ટકા નવું સ્થાન સમજીને
  24. 3 ટકા શિક્ષણ માટે

g clip-path="url(#clip0_868_265)">