AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ‘સજના ​​હૈ મુઝે સજના કે લિયે’ 80 વર્ષના કાકાનો ડાન્સ જોઈને છોકરાઓને પણ પરસેવો છૂટી ગયો

તાજેતરમાં, એક જીંદાદીલ વૃદ્ધ વ્યક્તિનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેનો ડાન્સ જોઈને તમારા મોંઢા માંથી વાહ જ નીકળી જશે.

Viral Video: 'સજના ​​હૈ મુઝે સજના કે લિયે' 80 વર્ષના કાકાનો ડાન્સ જોઈને છોકરાઓને પણ પરસેવો છૂટી ગયો
Image Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 21, 2023 | 9:31 AM
Share

Viral Video: ડાન્સ કોઈ ઉંમર પર નિર્ભર નથી, જેનું હૃદય જુવાન છે તે ક્યારેય વૃદ્ધ થતું નથી. આ દિવસોમાં આવા જોરદાર અને ઉંમરલાયક વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેનો ડાન્સ જોઈને તમે માત્ર વાહવાહી જ નીકળશે. 80 વર્ષના આ ‘કાકા’ આવો બ્રેક ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે, જેને જોઈને મોટા-મોટા ડાન્સર્સ પણ પ્રભાવિત થઈ જશે અને દિલ દઈ બેસશે.

આ પણ વાંચો: Metro Train Viral Video: છોકરાએ અચાનક મેટ્રોમાં ડાન્સ કરવાનું શરૂ કર્યું, વીડિયો જોઈને લોકોએ માથું પકડ્યું

કાકાનો જોરદાર બ્રેક ડાન્સ

Udaipurvisit નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં 75-80 વર્ષનો એક વ્યક્તિ ખુલ્લા રસ્તા પર જોરદાર ડાન્સ કરતો જોવા મળે છે. કેટલાક અન્ય કલાકારો પણ ત્યાં પરફોર્મ કરતા જોવા મળે છે. ‘સજના ​​હૈ મુઝે સજના કે લિયે’ ગીત પર અંકલ બ્રેક ડાન્સ કરે છે, તેમના સ્ટેપ અને એનર્જી બંને અદ્ભુત છે. કાનમાં ઈયરફોન પહેરીને આ કાકા કોઈની પણ પરવા કર્યા વગર દિલ ખોલીને ડાન્સ કરે છે અને તેમના માટે ખૂબ જ તાળીઓ પડી રહી છે.

કાકાની જેમ મસ્ત જ રહેવું જોઈએ

‘અંકલ’ના આ વીડિયો પર 57 હજારથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે અને લોકો કોમેન્ટ કરીને તેમના વખાણ કરતા થાકતા નથી. એક યુઝરે લખ્યું કે, ‘હું તેને ઉદયપુરની મુલાકાત દરમિયાન મળ્યો હતો, તે ખૂબ જ સારી વ્યક્તિત્વ ધરાવે છે અને એટલું સારું ગાય છે, તે અંકલ.’ બીજાએ લખ્યું, ‘બસ ‘કાકા’ આટલા ખુશ હોવા જોઈએ.’ ત્રીજાએ લખ્યું, ‘શાબાશ, આમ જ હસતા રહો.’ અન્ય એકે લખ્યું, “અંકલ” ભૂતપૂર્વ આર્મી ઓફિસર છે.

આમ તો સોશિયલ મીડિયા પર ડાન્સને લગતા ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં લોકો અવનવા સ્ટેપ્સ કરતા જોવા મળતા હોય છે ત્યારે બાળકોથી લઈ દરેક ઉંમરના લોકો પોતાના ડાન્સ વીડિયો શેર કરતા હોય છે. જોકે સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનો ખજાનો છે અહીં ક્યારે શું વાયરલ થઈ જાય કંઈ કહી ન શકાય. લોકોને વાયરલ વીડિયોમાં ખાસ કરી ફની વીડિયો જોવા ખુબ ગમતા હોય છે. લોકો આ વીડિયો ન માત્ર જુએ જ છે પરંતુ તેમના મિત્રો સાથે પણ શેર કરે છે.

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
પાકિસ્તાની એજન્સી દ્વારા ભારતીય બોટ પર ફાયરિંગ કરાયુંઃ સૂત્ર
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
થલતેજ અન્ડરપાસમાં આઈસર ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, એકનું મોત
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
આ રાશિના લોકોનું જીવન લેશે નવો વળાંક! અચાનક મળશે મોટી તક, જુઓ Video
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
માવઠાનો માર ખાનાર ખેડૂતો માટે રૂપિયા 10,000 કરોડનુ રાહત પેકેજ જાહેર
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
7 ભારતીય માછીમારનું પાકિસ્તાની એજન્સીએ કર્યું અપહરણ
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
દરિયાકાંઠે પ્રિવેડિંગ શુટ કરાવવા આવેલ 5 પૈકી એક યુવતીને મોજૂ તાણી ગયું
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
જાફરાબાદના ખેડૂતોની કફોડી હાલત, સંપૂર્ણ દેવુ માફ કરવાની માગ
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
દિવાળી સમયે સુતેલા પરિવાર પર ગાડી ચલાવનાના કેસમાં વધુ એક મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
મહેસાણાના કડીમાં કબાટમાં પૂરાઈ જવાથી 7 વર્ષીય બાળકીનું મોત
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
વલસાડમાંથી વધુ એક માદક પદાર્થ બનાવતી ફેકટરી ઝડપાઈ
g clip-path="url(#clip0_868_265)">