Assembly Election Results 2022 : યોગી આગળ, ચન્ની પાછળ… જાણો પાંચ રાજ્યોમાં મુખ્યમંત્રી પદના ઉમેદવારોમાં કોણ આગળ અને કોણ પાછળ

Assembly Election Results 2022 : ઉત્તર પ્રદેશ, ગોવા, મણિપુર, ઉત્તરાખંડ અને પંજાબમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામોનું પ્રારંભિક ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે. સીએમ પદ માટે દાવેદાર કેટલાક ઉમેદવારો આગળ છે તો કેટલાક પાછળ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2022 | 12:01 PM
ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ગોરખપુર સદર સીટથી આગળ ચાલી રહ્યા છે.

1 / 7
પંજાબમાં કોંગ્રેસના મુખ્યપ્રધાનપદનો ચહેરો ચરણજીત સિંહ ચન્ની બંને બેઠકો પર પાછળ ચાલી રહ્યા છે.

2 / 7
 ગોવાના મુખ્યમંત્રી અને ભાજપના ઉમેદવાર પ્રમોદ સાવંત પાછળ છે. કોંગ્રેસ અહીંથી આગળ છે.

3 / 7
 પંજાબના લોક કોંગ્રેસના નેતા અને પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલા વિધાનસભા મતવિસ્તારથી પાછળ છે.

4 / 7
ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં કરહાલ વિધાનસભા સીટ પર સમાજવાદી પાર્ટીના અખિલેશ યાદવ આગળ ચાલી રહ્યા છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, બસપા અને ભાજપના ઉમેદવારો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને છે.

5 / 7
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ભાજપના પુષ્કર સિંહ ધામી ખતિમા બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે.

6 / 7
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર લાલકુઆંથી કોંગ્રેસના હરીશ રાવત પાછળ ચાલી રહ્યા છે.

7 / 7

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">