બહારથી માટીનું ઘર, અંદરથી લક્ઝરી સુવિધા, તમે પણ કહેશો- વાહ, જુઓ વાયરલ વીડિયો

Viral video : સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેણે લોકોની ભાવનાઓ એક જ ક્ષણમાં બદલી નાખી છે. આ વીડિયો એક માટીના ઘરનો છે, જે બહારથી જોવામાં તો એકદમ સામાન્ય લાગે છે, પરંતુ અંદર પ્રવેશતા જ ત્યાંનો નજારો ચોક્કસ તમારા હોશ ઉડી જશે.

બહારથી માટીનું ઘર, અંદરથી લક્ઝરી સુવિધા, તમે પણ કહેશો- વાહ, જુઓ વાયરલ વીડિયો
mud house Viral Video
Follow Us:
| Updated on: May 18, 2024 | 8:25 AM

એક સમય હતો જ્યારે લોકોના ઘર માટીના બનેલા હતા, પરંતુ આજકાલ માટીના બનેલા ઘર ભાગ્યે જ ક્યાંય જોવા મળે છે. હવે લોકોના મકાનો કાયમી બની ગયા છે. જો કે દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જ્યાં આજે પણ માટીથી બનેલા ઘરો જોઈ શકાય છે અને આશ્ચર્યની વાત એ છે કે તે ઘરોમાં લોકો પણ રહે છે.

આવો જ એક દેશ અઝરબૈજાન છે, જે પૂર્વ યુરોપ અને એશિયાની વચ્ચે આવેલો છે. અહીંના ઘણા ગામોમાં આજે પણ માટીના મકાનો જોવા મળે છે, પરંતુ રસપ્રદ વાત એ છે કે આ ઘરો બહારથી સામાન્ય દેખાતા હોવા છતાં ઘરની અંદરનો નજારો લોકોને આશ્ચર્યચકિત કરી દે છે. આને લગતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આ રીતે વધારી ઘરની સુંદરતા

વીડિયોમાં તમે જોઈ શકો છો કે આ ઘર બહારથી કેટલું સામાન્ય લાગે છે. ઈંટ અને માટીના પ્લાસ્ટરથી બનેલા આ ઘરના દરવાજા પર એક પડદો છે, જે અંદર પ્રવેશતાની સાથે જ તમારી ભાવનાઓને ચોક્કસ બદલી નાખશે. તમે વિશ્વાસ નહીં કરો કે ઘરની અંદરનો નજારો જે બહારથી આટલો સામાન્ય લાગતો હતો તે આવો હશે.

અંદર સુંદર કાર્પેટ પાથરેલી છે અને દિવાલો પર પણ સફેદ રંગના વૉલપેપર્સ છે. આ ઉપરાંત ઉપરની છતને પણ ચમકદાર પ્લાસ્ટિકથી ઢાંકી દેવામાં આવી છે, જેથી ઘરની સુંદરતા વધારી શકાય. ઘરની દિવાલો પર પેઇન્ટિંગ્સ પણ જોવા મળે છે અને ગાદલા સાથે ખુરશી પણ હાજર છે.

અહીં માટીના ઘરનો વીડિયો જુઓ

(Credit Source : arpachayi )

વીડિયોના કેપ્શનમાં કહેવામાં આવ્યું છે કે, આ સામાન્ય દેખાતું ઘર અઝરબૈજાનના એક ગામનું છે, જ્યાં વિચરતી જાતીના લોકો રહે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર arpachayi નામની આઈડીથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં 1.4 મિલિયન એટલે કે 14 લાખ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 64 હજારથી વધુ લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે.

યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ્સ

વીડિયો જોયા પછી લોકોએ વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. કોઈ કહે છે કે, ‘આ ઘર અંદરથી ખૂબ સુંદર છે’, તો કોઈ કહે છે કે ‘આટલું અદ્ભુત માટીનું ઘર મેં ક્યારેય જોયું નથી’. એક યુઝરે લખ્યું છે કે, ‘એક બુદ્ધિશાળી મહિલા ઝૂંપડીને પણ મહેલમાં બદલી શકે છે’, જ્યારે બીજા યુઝરે લખ્યું છે કે, ‘એટલે જ કહેવાય છે કે ક્યારેય પણ બહારના દેખાવના આધારે કોઈ નિર્ણય ન લેવો જોઈએ.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">