મધ્યપ્રદેશ રણજી ટ્રોફીની સેમિફાઈનલમાં પહોંચ્યું, સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ

મધ્યપ્રદેશના ફાસ્ટ બોલર અનુભવે મેચમાં કુલ નવ વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં 33 રનમાં ત્રણ અને બીજા દાવમાં 52 રનમાં છ વિકેટ ઝડપી હતી.સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ બની છે. હવે જોવાનું રહેશે ફાઈનલમાં કઈ 2 ટીમની ટક્કર થાય છે.

મધ્યપ્રદેશ રણજી ટ્રોફીની સેમિફાઈનલમાં પહોંચ્યું, સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ
Follow Us:
| Updated on: Feb 27, 2024 | 11:01 AM

અનુભવ અગ્રવાલની શાનદાર બોલિંગના દમ પર મધ્યપ્રદેશે રણજી ટ્રોફીની રોમાંચક ક્વાર્ટર ફાઈનલ મેચમાં આંઘ્ર પ્રદેશને 4 રનથી હાર આપી સેમિફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. મેચનો હીરો ભોપાલનો 27 વર્ષનો અનુભવ રહ્યો હતો. જેમણે બીજી ઈનિગ્સમાં આંઘ્ર પ્રદેશના બેટ્સમેનોને સસ્તામાં પેવેલિયન મોકલી પોતાની ટીમને જીત અપાવી હતી.

મધ્યપ્રદેશ સેમિફાઈનલમાં પહોંચનારી બીજી ટીમ

ફાસ્ટ બોલર અનુભવે મેચમાં કુલ 9 વિકેટ લીધી છે. તેમણે પહેલી ઈનિગ્સમાં 33 રન આપ્યા જ્યારે બીજી ઈનિગ્સમાં 52 રન આપી 6 વિકેટ લીધી હતી. તેની મદદથી મધ્યપ્રદેશે આંધ્રપ્રદેશને બીજી ઈનિગ્સમાં 165 રનમાં આઉટ કરી હતી. મધ્યપ્રદેશને 170 રનનો ટાર્ગેટ આપ્યો હતો.તમિલનાડુ બાદ મધ્યપ્રદેશ સેમિફાઇનલમાં પહોંચનારી બીજી ટીમ બની છે. મધ્યપ્રદેશ 2021-22ની વિજેતા છે.

અનુભવ અગ્રવાલે શાનદાર બોલિંગ કરી

ભારતની સૌથી લોકપ્રિય ડોમેસ્ટ્રિક ટૂર્નામેન્ટમાંથી એક રણજી ટ્રોફીનું હાલમાં ભારતમાં આયોજન થઈ રહ્યું છે. આ ટૂર્નામેન્ટની નોકઆઉટ મેચ શરુ થઈ ચૂકી છે. મુંબઈ અને વડોદરા વચ્ચે હજુ ક્વાર્ટરફાઈનલ મેચ ચાલી રહી છે. મધ્યપ્રદેશે માત્ર 4 રનના અંતરથી રણજી ટ્રોફી 2024ની ક્વાર્ટર ફાઈનલ આંધ્ર પ્રદેશની ટીમ વિરુદ્ધ જીતી અને એક ચેમ્પિયન ટીમની જેમ સેમિફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. અનુભવ અગ્રવાલે શાનદાર બોલિંગ કરી હતી.

હવે WhatsApp પર જોઈ શકો છો Instagram Reels ! જાણો સિક્રેટ ટ્રિક
કોલ્ડપ્લેના કોન્સર્ટમાં જઈ રહ્યા છો તો ખીસ્સામાંથી આ વસ્તુ કાઢી નાંખજો
કુંભમાં સ્નાન કરનારા ભક્તોની ગણતરી કેવી રીતે થાય છે? જાણો
મહાકુંભમાં આવેલી સુંદર આંખોવાળી આ યુવતી બની ચર્ચાનું કેન્દ્ર- જુઓ Video
પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે કયો પાઠ કરવો જોઈએ?
ફેબ્રુઆરીમાં ગુરુ થશે માર્ગી, આ રાશિના જાતકો થશે માલામાલ

આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશની ટીમો ક્વાર્ટર ફાઈનલમાં

વિદર્ભ, કર્ણાટક, મુંબઈ, બરોડા, સૌરાષ્ટ્ર, તામીલનાડુ, આંધ્ર પ્રદેશ અને મધ્ય પ્રદેશની ટીમો ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી છે. જેમાં વિદર્ભની ટીમ કર્ણાટક સામે, મુંબઈની ટીમ બરોડા સામે, તામીલનાડુની ટીમ સૌરાષ્ટ્ર સામે અને મધ્યપ્રદેશની ટીમ આંધ્ર પ્રદેશ સામે મેદાને ઉતરી છે.સેમિફાઈનલમાં મધ્યપ્રદેશનનો સામનો કોની સાથે થશે તે હજુ નક્કી નથી, કારણ કે, 2 સેમિફાઈનલ મેચ હજુ પણ રમાઈ રહી છે.

આ પણ વાંચો : ફાસ્ટ બોલર મોહમ્મદ શમીની સર્જરી થઈ, હોસ્પિટલમાંથી પોસ્ટ કર્યા ફોટો જુઓ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
શાળામાં ઘૂસ્યો સિંહ ! શાળાએ આવતા બાળકોને શિક્ષકોએ બહાર જ રોક્યા
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
છોટા પેકેટ બડા ધમાકા, 1 ઉંદરથી 3 બિલાડી ડરીને ભાગી
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
જમીન NA કૌભાંડ મામલે કાર્યવાહી, 58 મિલકત ધારકને દબાણ દૂર કરવાની નોટિસ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
g clip-path="url(#clip0_868_265)">