IPL 2024 Prize Money : એવોર્ડ સમારોહમાં જોવા મળી BCCIની નવી પહેલ, જાણો કોને કયો એવોર્ડ મળ્યો

આઈપીએલ 2024ની સીઝન શાનદાર રહી છે. આ સીઝનમાં કેટલાક એવા રેકોર્ડ બન્યા છે જેને તોડવા ખુબ જ મુશ્કિલ છે. આઈપીએલ 202માં એક ટી20 મેચમાં સૌથી વધારે સિક્સ સિવાય સૌથી મોટો સ્કોર , સૌથી વધુ રન ચેન્જ, સૌથી વધારે 200 કે પછી વધારે સ્કોર જેવા અનેક રેકોર્ડ સામેલ છે.

IPL 2024 Prize Money : એવોર્ડ સમારોહમાં જોવા મળી BCCIની નવી પહેલ, જાણો કોને કયો એવોર્ડ મળ્યો
Follow Us:
| Updated on: May 27, 2024 | 9:56 AM

આઈપીએલ 2024 સીઝન પૂર્ણ થઈ ચુકી છે અને રવિવારના રોજ કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો સનરાઈઝર્સ હૈદરાબાદ સામે થયો હતો. ખિતાબી મુકાબલામાં કેકેઆરે હૈદરાબાદને 8 વિકેટથી હાર આપી ત્રીજી વખત ટ્રોફી જીતી હતી. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં કોલકાતા નાઈટરાઈડર્સે છેલ્લો ખિતાબ 2014ની સીઝનમાં જીત્યો હતો અને 10 વર્ષ બાદ ટીમ પોતાનું સપનું પૂર્ણ કરી લીધું છે.

આઈપીએલ જીતનારી ટીમને 20 કરોડ રુપિયા

આ વર્ષનો એવોર્ડ સમારોહ કંઈક ખાસ હતો કારણ કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પ્રથમ વખત પીચ અને ગ્રાઉન્ડ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમે એવોર્ડ જીત્યો અને ઈનામ તરીકે રૂ. 50 લાખ મળ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 23-11-2024
યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક

છેલ્લા 2 વર્ષની જેમ આ વર્ષે પણ આઈપીએલ જીતનારી ટીમને 20 કરોડ રુપિયા તેમજ ફાઈનલમાં હારનારી ટીમના ઈનામમાં કોઈ વધારો થયો નથી. ગત વર્ષ આ ઈનામ 12.5 કરોડ હતું. કોલકાતા નાઈટ રાઈડર્સે ટ્રોફીની સાથે 20 કરોડ રુપિયાનો ચેક પણ જીત્યો છે.

View this post on Instagram

A post shared by IPL (@iplt20)

એક ટી20 મેચમાં સૌથી વધારે સિક્સ

આઈપીએલમાં ચેમ્પિયનની સાથે અનેક એવોર્ડ પણ હોય છે. જે ખુબ ચર્ચામાં રહે છે, તો ચાલો જાણીએ વિજેતા થી લઈ રનરઅપને કેટલા રુપિયા મળ્યા છે, કયા ખેલાડીએ ક્યો એવોર્ડ જીત્યો છે.આ સીઝનમાં કેટલાક એવા રેકોર્ડ બન્યા છે જેને તોડવા ખુબ જ મુશ્કિલ છે.

આઈપીએલમાં એક ટી20 મેચમાં સૌથી વધારે સિક્સ સિવાય સૌથી મોટો સ્કોર , સૌથી વધુ રન ચેન્જ, સૌથી વધારે 200 કે પછી વધારે સ્કોર જેવા અનેક રેકોર્ડ સામેલ છે. આ સીઝનના રેકોર્ડ તોડવા મુશ્કિલ છે કારણ કે, આવતા વર્ષ મેગા ઓક્શન યોજાશે અને તમામ ટીમો લગભગ બદલી જશે.

  આઈપીએલ 2024માં ક્યા ખેલાડીને ક્યો એવોર્ડ મળ્યો

  • પિચ અને ગ્રાઉન્ડ એવોર્ડ હૈદરાબાદ ક્રિકેટ એસો પ્રાઈઝ મની 50 લાખ
  • પર્પલ કેપ વિજેતા હર્ષલ પટેલને 10 લાખ
  • ઓરેન્જ કેપ જીતનાર વિરાટ કોહલીને 10 લાખ
  • મોસ્ટ વેલ્યુએબલ પ્લેયર ઓફ ધ સીઝન 10 લાખ સુનીલ નારાયણ
  • ઇમર્જિંગ પ્લેયર ઓફ ધ સીઝન 10 લાખ નીતિશ રેડ્ડી
  • ઈલેક્ટ્રિક સ્ટ્રાઈકર ઑફ ધ સિઝન 10 લાખ જેક ફ્રેઝર મેકગર્ક
  • સિઝનના સુપર સિક્સ 10 લાખ અભિષેક શર્મા
  • સિઝનના સુપર ફોર 10 લાખ ટ્રેવિસ હેડ
  • ફેર પ્લે એવોર્ડ 10 લાખ સનરાઇઝર્સ હૈદરાબાદ
  • કેચ ઓફ ધ સિઝનનો 10 લાખનો કેચ રમનદીપ સિંહ
  • ફાઈનલમાં પ્લેયર ઓફ ધ મેચ 5 લાખમાં મિચેલ સ્ટાર્ક

આ પણ વાંચો : કોલકાતા નાઈટ રાઈડર્સે 10 વર્ષ પછી IPL ટ્રોફી જીતી, સનરાઈઝર્સ હૈદરાબાદનું સપનું તૂટી ગયું

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
જર્મન કંપનીઓ ભારતમાં રોકાણ કરવા માંગે છે
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
લો બોલો ! ચોર કઇ નહીં પણ સિવિલ હોસ્પિટલમાંથી 50થી વધુ નળ ચોરી ગયા
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
ભારત બદલાઈ ગયું છે અને નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે
g clip-path="url(#clip0_868_265)">