AB de Villiers Retirement: એબી ડી વિલિયર્સને ક્રિકેટ છોડતા ભારત યાદ આવ્યું, જાણીને દરેક ભારતીય ચોંકી જશે !

એબી ડી વિલિયર્સે નિવૃત્તિ લીધી, હવે તે કોઈપણ ટી20 લીગમાં નહીં રમે. એબી ડી વિલિયર્સે વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હતું.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2021 | 3:02 PM
મિસ્ટર 360 ડિગ્રી તરીકે પ્રખ્યાત દક્ષિણ આફ્રિકાના બેટ્સમેન એબી ડી વિલિયર્સ હવે મેદાન પર છગ્ગા અને ચોગ્ગાનો વરસાદ કરતા જોવા મળશે નહીં.

1 / 8
 એબી ડી વિલિયર્સે ક્રિકેટને અલવિદા કહી દીધું હોવાથી ક્રિકેટ ચાહકો હવે ચોંકાવનારા શોટ્સ જોઈ શકશે નહીં. વર્ષ 2018માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનાર ડી વિલિયર્સે હવે T20 લીગ ક્રિકેટને પણ અલવિદા કહી દીધું છે

2 / 8
ડી વિલિયર્સે શુક્રવારે સોશિયલ મીડિયા પર નિવૃત્તિની જાહેરાત કરી હતી. જે ટ્વીટમાં ડી વિલિયર્સે નિવૃત્તિની જાહેરાત કરી છે તે ખૂબ જ ખાસ છે. ડી વિલિયર્સે ત્રણ ભાષામાં પ્રશંસકોનો આભાર માન્યો, જેમાંથી એક હિન્દી છે.

3 / 8
ડી વિલિયર્સે પણ પોતાને અડધો ભારતીય ગણાવ્યો હતો. ડી વિલિયર્સે કહ્યું, 'હું અડધો ભારતીય અને અડધો દક્ષિણ આફ્રિકાનો છું. હું દક્ષિણ આફ્રિકામાં રહીશ પરંતુ મારા હૃદયમાં ભારતનું વિશેષ સ્થાન છે. મને અડધા ભારતીય હોવાનો ગર્વ છે.

4 / 8
તમને જણાવી દઈએ કે એબી ડી વિલિયર્સ 14 વર્ષ સુધી આઈપીએલનો ભાગ હતો અને તેથી જ ભારતીય ચાહકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે. વર્ષ 2007માં દિલ્હી ડેરડેવિલ્સમાં સામેલ થયેલા ડી વિલિયર્સ ચોથી સિઝનમાં RCB સાથે જોડાયા હતા અને ત્યારબાદ તે આ ટીમને પરિવારની જેમ પ્રેમ કરવા લાગ્યો હતો.

5 / 8
ડિવિલિયર્સે નિવૃત્તિ બાદ કહ્યું- 'હું હંમેશા આરસીબીનો રહીશ. મારા માટે આરસીબી સાથે જોડાયેલ દરેક વ્યક્તિ પરિવાર સમાન છે. લોકો આવતા-જતા રહે છે પરંતુ RCBનો લોકો પ્રત્યેનો પ્રેમ હંમેશા અકબંધ રહેશે. હું અડધો ભારતીય છું અને મને તેનો ગર્વ છે.

6 / 8
ડી વિલિયર્સે IPLમાં 184 મેચમાં 39.71ની એવરેજથી 5162 રન બનાવ્યા છે. ડી વિલિયર્સની સ્ટ્રાઈક રેટ 151થી વધુ હતી અને તેના બેટમાં 3 સદી, 40 અડધી સદી હતી.

7 / 8
તમને જણાવી દઈએ કે એબી ડી વિલિયર્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના સૌથી મોટા મેચ વિનર હતા. મેગા ઓક્શન પહેલા બેંગ્લોર ચોક્કસપણે તેને જાળવી રાખવા માંગતું હતું.

8 / 8
Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ

g clip-path="url(#clip0_868_265)">