Chahal On Relationship: યુઝવેન્દ્ર ચહલે RJ મહવશ સાથેના સંબંધોની કરી પુષ્ટિ ! કહ્યું..આખુ ઈન્ડિયા જાણી ચૂક્યું
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો' ની સીઝન 3 ધૂમ મચાવી રહી છે. સૌથી વધુ રાહ જોવાતો એપિસોડ આવી ગયો છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગૌતમ ગંભીર, અભિષેક શર્મા, ઋષભ પંત અને યુઝવેન્દ્ર ચહલ ત્રીજા એપિસોડમાં પહોંચ્યા. આ દરમિયાન નવજોત સિંહ સિદ્ધુએ ચહલ વિશે કંઈક એવું કહ્યું જેનાથી તે પોતાનો ચહેરો છુપાવી ગયો અને હસવા લાગ્યો.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6