Yoga Poses : સ્વસ્થ રહેવા આ 5 યોગાસન મહિલાઓએ દરરોજ કરવા જોઈએ

શરીર અને સ્વસ્થ મન માટે યોગ જરૂરી છે. ચાલો જાણીએ કે કયા યોગાસન સ્ત્રીઓ નિયમિત કરી શકે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2021 | 11:43 AM
માર્જરિયાસન : કેટ પોઝ કરોડરજ્જુમાં લચીલાપણ લાવે છે, કાંડા અને ખભાને મજબૂત કરે છે અને પાચન સુધારે છે. પેટને ટોન કરે છે, મગજને આરામ આપે છે, બ્લડ સર્કુલેશન સુધારે છે.

1 / 5
શિશુઆસન : બાળકની મુદ્રા પીઠ માટે આરામદાયક છે. તે કબજિયાત દૂર કરે છે અને નર્વસ સિસ્ટમને શાંત કરે છે.

2 / 5
અર્ધ ચંદ્રસન : અર્ધ ચંદ્રસન પગની ઘૂંટણ, પગ, પેટ, નિતંબ અને કરોડરજ્જુને મજબૂત બનાવે છે. તે છાતી અને ખભા માટે પણ યોગ્ય  છે. તે પાચન, સંતુલન અને સંકલનમાં સુધારો કરે છે અને તણાવ ઘટાડે છે.

3 / 5
નૌકાસન : પીઠ અને પેટની માંસપેશીઓને મજબૂત કરવા માટે નૌકાસનવફાયદાકારક છે. તે પગ અને હાથના સ્નાયુઓને પણ ટોન કરે છે.

4 / 5
ભુજંગાસન : કોબ્રા મુદ્રા તમને તણાવ અને ચિંતામાંથી રાહત આપે છે. તે પગ અને પીઠમાં રાહત આપે છે. તે પીઠ, ગરદન અને પેટના સ્નાયુઓને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

5 / 5

Latest News Updates

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">