AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બાપ રે! સમોસાના ભાવ તો જુઓ, શું તમારું ખિસ્સુ આ ભાવ ખમી શકશે?

ભારતમાં કોઈપણ શેરીના ખૂણા પર ગરમા ગરમ સમોસા મળશે. સમોસાનો ઉલ્લેખ થતાં જ ઘણા લોકોના મોંમાં પાણી આવી જાય છે. સમોસાની કિંમત પણ માત્ર 15-20 રૂપિયા હોય છે.

| Updated on: Jun 21, 2025 | 7:22 PM
Share
અમેરિકામાં રહેતા ભારતીયો જ્યારે પણ સમોસાનું નામ સાંભળે છે, ત્યારે તેમના મોંમાં પાણી આવી જાય છે. હવે વાત એ છે કે, તેઓ અમેરિકામાં ઇચ્છીને પણ સમોસા ખાઈ શકતા નથી. કારણ કે, અમેરિકામાં સમોસાની કિંમત એટલી બધી છે કે વાત ના પૂછો.

1 / 6
અમેરિકામાં બે સમોસાની કિંમત 340 થી 600 રૂપિયા સુધી પહોંચે છે, જ્યારે ભારતમાં આ જ સમોસા 15-20 રૂપિયામાં મળે છે. લેબર કોસ્ટ, મોંઘો સામાન અને ભાડાને કારણે ત્યાં સમોસા ખાવાથી ખિસ્સા પર ભારે પડે છે.

2 / 6
ન્યૂ યોર્ક, કેલિફોર્નિયા જેવા મોટા શહેરોની અંદર કોઈપણ ભારતીય રેસ્ટોરન્ટ અથવા કાફેમાં બે સમોસા માટે લગભગ 5 થી 7 ડોલર ખર્ચવા પડી શકે છે. જો આપણે તેને ભારતીય રૂપિયામાં જોવા જઈએ તો, બે સમોસા લગભગ 340 થી 600 રૂપિયામાં આપણને પડે.

3 / 6
અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયામાં એક રેસ્ટોરન્ટ હાઉસના મેનુ મુજબ, સમોસાની કિંમત $1.99 છે. ભારતીય રૂપિયામાં તમારે એ સમોસાના 172.30 રૂપિયા ચૂકવવા પડશે. આ સમોસા સાદા બટાકાના હોય છે, આમાં કોઈ ફેન્સી પેકેજિંગ નથી હોતું. ભારતની જેમ ત્યાં પણ ફક્ત બે સમોસા અને એક પ્લેટમાં ચટણી મળે છે.

4 / 6
અમેરિકામાં શાકભાજી, તેલ, લોટ જેવી વસ્તુઓ ભારત કરતાં વધુ મોંઘી હોવાથી, ત્યાં સમોસા મોંઘા મળે છે. બીજું કે, ત્યાં લેબર ખર્ચ એટલે કે કારીગરોને આપવામાં આવતો પગાર ખૂબ વધારે છે.

5 / 6
ખાસ વાત તો એ કે, અમેરિકામાં રેસ્ટોરન્ટ કે દુકાનનું ભાડું સાતમા આસમાને પહોંચે છે. હવે આવી સ્થિતિમાં, રેસ્ટોરન્ટ ખર્ચ તેમજ બાકીના ખર્ચને પહોંચી વળવા માટે ભાવ વધારવા પડે છે.

6 / 6

બિઝનેસ આઈડિયા એટલે કે અપના કામ ફુલ આરામ, એ એક એવો ખ્યાલ છે, જેનો ઉપયોગ વ્યવસાયમાં નાણાકીય લાભ અથવા નફો મેળવવા માટે થઈ શકે છે. બિઝનેસ કે સ્ટાર્ટ અપને લગતા નવીન સમાચારો વિશે જાણવા માટે હમણાં જ અહીંયા ક્લિક કરો.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">