World Smallest Airports: ક્યાંક એરપોર્ટ બીચ પર છે તો ક્યાંક પર્વતો પરથી વિમાન કરે છે ટેક ઓફ, જાણો વિશ્વના પાંચ નાના એરપોર્ટ વિશે

World Smallest Airports: વિશ્વમાં ખૂબ મોટા એરપોર્ટ આવેલા છે. પરંતુ કેટલાક એરપોર્ટ એવા છે જે માત્ર સ્ટ્રિપ જેવા છે. ચાલો આપણે જાણીએ વિશ્વના પાંચ નાના એરપોર્ટ વિશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2021 | 3:27 PM
એરપોર્ટ્સને તેના મોટા કદ અને સુવિધાઓ માટે ઓળખવામાં આવે છે. જો કે, બધા એરપોર્ટ્સ તેમના ફેન્સી આર્કીટેક્ચર માટે જાણીતા નથી. પરંતુ આ સિવાય પણ વિવિધ ફ્લાઇટ્સના ઉડાણ અને સરળતાથી ઉતરાણ થતા હોય છે. વિશ્વમાં એવા પણ એરપોર્ટ છે, જે ખરેખર કદમાં એટલા નાના છે કે, તેઓ ફક્ત લેન્ડિંગ સ્ટ્રીપ જેવા લાગે છે. આવી સ્થિતિમાં, ચાલો જાણીએ વિશ્વના પાંચ નાના એરપોર્ટ વિશે.

1 / 6
નેધરલેન્ડ્સની માલિકી વાળા કેરેબિયન ટાપુ સબાહ પાસે જુઆન્ચો ઈ. યરૌસ્ક્વિન એરપોર્ટ છે (Juancho Yrausquin Airport). જે વિશ્વનો સૌથી ટૂંકા વ્યાપારી રનવે હોવાનો દાવો કરે છે. આ રનવે માત્ર 400 મીટરનો છે, જે સરેરાશ વિમાનોથી માત્ર થોડો જ લાંબો છે. આ જ કારણ છે કે, અહીં મોટા વિમાનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. વિંડએર એકમાત્ર એરલાઈન છે જે આ એરપોર્ટ પર ફ્લાઇટ્સનું સંચાલન કરે છે.

2 / 6
કિંગડમ ઓફ લેસોથ સંપૂર્ણ રીતે દક્ષિણ આફ્રિકાથી ઘેરાયેલું છે. અહીંનું એકમાત્ર એરપોર્ટ મોશોશૂ આઈ એરપોર્ટ (Moshoeshoe I airport) છે. તે સત્તાવાર રીતે આંતરરાષ્ટ્રીય વિમાનમથક તરીકે ઓળખાય છે. પરંતુ તે ફક્ત સાઉથ આફ્રિકન એરવેઝ દ્વારા જોહાનિસબર્ગની નોન-ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ચલાવે છે. તેનો રનવે માત્ર 1000 મીટરનો છે.

3 / 6
સ્કોટલેન્ડમાં આવેલ બર્રા મોહર  (Barra Airport) એ વિશ્વનો એકમાત્ર બીચ રનવે છે જે વિમાન સેવાઓ ચલાવે છે. આ એરપોર્ટ સોમવારથી શુક્રવાર દરમિયાન દિવસના કેટલાક કલાકો માટે ખુલ્લો રહે છે. આ પ્રદેશમાં અસ્થિર હવામાન પરિસ્થિતિઓના કારણે ફ્લાઇટ્સના આગમન અને પ્રસ્થાનનો સમય પણ બદલાય છે.

4 / 6
મોર્ગન્ટાઉન મ્યુનિસિપલ એરપોર્ટનો ઉપયોગ (Morgantown Municipal Airport) સામાન્ય રીતે સામાન્ય ઉડ્ડયન હેતુ માટે થાય છે. યુનાઇટેડ એરલાઇન્સ શહેરને ક્લાર્કસબર્ગ અને વોશિંગ્ટન ડીસીના વોશિંગ્ટન ડ્યુલ્સ આંતરરાષ્ટ્રીય વિમાનમથક સાથે જોડે છે. આ એરપોર્ટનો રનવે માત્ર અડધો માઇલ લાંબો છે. અહિંયા કોઈ પણ વ્યક્તિ રેસ્ટોરન્ટમાંથી બેસીને વિમાનોને ઉડતા અને લેન્ડ કરતા જોઈ શકે છે.

5 / 6
નેપાળના લુકલામાં સ્થિત તેનઝિંગ-હિલેરી એરપોર્ટ (Tenzing-Hillary Airport), ઘણીવાર મુલાકાતીઓ દ્વારા માઉન્ટ એવરેસ્ટની ટ્રેકિંગ માટે પ્રારંભિક બિંદુ તરીકે પસંદ કરવામાં આવે છે. આ એરપોર્ટ તેના સ્થાન અને ટૂંકા રન-વેને કારણે આ સૂચિમાં શામેલ છે. પાઇલટ્સને આ એરપોર્ટ પર ઉડવામાં અને ઉતરાણ કરવામાં ઘણા પડકારોનો સામનો કરવો પડે છે.

6 / 6

Latest News Updates

Follow Us:
મિથુન, કર્ક સહિત આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના સંકેત,

ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
ગુજરાતના બે ગામમાં એકપણ મત ન પડ્યો
હિન્દુવાદી નેતાને ધમકી આપવાના કેસમાં વધુ એક સફળતા, શહેનાઝની ધરપકડ

ફોર્મ રદ થવા મુદ્દે નિલેશ કુંભાણીએ કોંગ્રેસને જ ગણાવી સૌથી મોટી ગદ્દાર

હવે અરવિંદ લાડાણીએ પાટીલને પત્ર લખી જવાહર ચાવડા વિરુદ્ધ ઠાલવ્યો બળાપો

આઇસક્રીમને આરોગવું બીમારીને આમંત્રણ તો નથી બની રહ્યુંને!

RTE ના બાળકો સાથે ભેદભાવના મામલે શિક્ષણમંત્રીએ તપાસના આદેશ કર્યા

જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
જૂનાગઢમાં વાતાવરણમાં પલટો, જુઓ Video
ગોત્રીમાં 1 મહિના પહેલા બનાવેલો રોડ પીગળ્યો, જુઓ Video

બનાસકાંઠાઃ EVM સ્ટ્રોંગરુમ CCTV સ્ક્રીન પર નજર દ્વારા કોંગ્રેસની ચોકી

g clip-path="url(#clip0_868_265)">