Winter Diet: શિયાળામાં ઠંડીથી બચવા માટે ડાયટમાં સામેલ કરો આ 5 ખોરાક

શિયાળાની ઋતુમાં આપણે એવા ખોરાકને આહારમાં સામેલ કરવા જોઈએ, જે પ્રકૃતિમાં ગરમ ​​હોય અને જે આપણને ઠંડીથી બચાવી શકે. આવો જાણીએ ક્યા છે આ 5 ફૂડ્સ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 24, 2021 | 11:12 PM
મધ- મધમાં વિટામિન્સ, મિનરલ્સ અને ઘણા જરૂરી પોષક તત્વો મળી આવે છે. તે પાચન અને મેટાબોલિઝ્મને વધારવામાં મદદ કરે છે. તમે તમારા દિવસની શરૂઆત એક ગ્લાસ ગરમ પાણી અને મધ સાથે કરી શકો છો અને દિવસની તંદુરસ્ત શરૂઆત કરી શકો છો.

1 / 5
ગોળ- ખાંડનો બીજો તંદુરસ્ત વિકલ્પ ગોળ છે. સુંગધિત અને સ્વાદિષ્ટ હોવાની સાથે ગોળ આર્યન અને ઘણા અન્ય મિનરલથી ભરપૂર હોય છે. ગોળ ઘણા સ્વાસ્થ્ય લાભો માટે ઓળખાય છે. શિયાળામાં તમે તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો.

2 / 5
ઘી- ઘી તેની હેલ્ધી ફેટ માટે જાણીતું છે. તેમાં ઘણા આવશ્યક પોષક તત્વ સામેલ છે. આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. તમે ભાત, રોટી, શાકભાજી, દાળ અથવા કોઈ પણ વસ્તુમાં  ઘી ભેળવીને ખાઈ શકો છો.

3 / 5
મસાલા- લવિંગ, ઈલાયચી, આદુ, હળદર અને કાળા મરી વગેરે સદીઓથી આયુર્વેદનો ભાગ રહ્યા છે. તેનું ઘણા પ્રકારે સેવન કરવામાં આવે છે. તમે તેને ચૂરણ તરીકે પણ લઈ શકો છો અથવા તેને મસાલા ચામાં સામેલ કરી શકો છો. આ મસાલા તમને ગરમ રાખવામાં અને મોસમ દરમિયાન આરામ આપવામાં મદદ કરે છે.

4 / 5
સુકો મેવો- ડ્રાય ફ્રૂટસ સુપર ફૂડ માનવામાં આવે છે. બદામ, કાજુ, કિશમિશ, અંજીર વગેરે આવશ્યક પોષક તત્વોથી ભરપૂર હોય છે. શિયાળામાં તમે પોતાના ખોરાકમાં આ સુકો મેવો સામેલ કરી શકો છો. તમે આ સુકા મેવાને દૂધ, મિઠાઈમાં ભેળવી શકો છો.

5 / 5

Follow Us:
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો

રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ

દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા

PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો

સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર

અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !

આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે

ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી

g clip-path="url(#clip0_868_265)">