AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફેબ્રુઆરી જ કેમ છે સૌથી નાનો મહિનો? 2000 વર્ષ જૂના રોમન ઇતિહાસમાં છુપાયેલું છે તેનું રહસ્ય

ક્યારેય વિચાર્યું છે કે ફેબ્રુઆરી બાકીના મહિનાઓ કરતા ટૂંકો કેમ છે? આ કોઈ ભૂલ નથી, પરંતુ પ્રાચીન રોમન કલેન્ડર, રાજાઓના નિર્ણયો અને કેટલીક જૂની માન્યતાઓનું પરિણામ છે. જેની સફર રોમન કાળથી શરૂ થઈને આજના ગ્રેગોરિયન કલેન્ડર સુધી વિસ્તરેલી છે.

| Updated on: Feb 15, 2026 | 10:27 PM
Share
આજે આપણે જે ગ્રેગોરિયન કલેન્ડર (Gregorian Calendar) નો ઉપયોગ કરીએ છીએ, તે જેટલું સીધું દેખાય છે એટલું છે નહીં. તેના મૂળ પ્રાચીન રોમના ઇતિહાસ સાથે ઊંડા જોડાયેલા છે. શરૂઆતના સમયમાં રોમન કલેન્ડર ચંદ્રની ગતિ પર આધારિત હતું અને વર્ષમાં માત્ર 10 મહિના જ હતા – માર્ચથી ડિસેમ્બર સુધી. નવાઈની વાત એ છે કે ત્યારે શિયાળાના મહિનાઓની ગણતરી જ કરવામાં આવતી નહોતી!

1 / 5
રોમન રાજા નુમા પોમ્પિલિયસ અને અંધશ્રદ્ધા:  ત્યારબાદ રોમન રાજા નુમા પોમ્પિલિયસે વર્ષ પૂર્ણ કરવા માટે જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના ઉમેર્યા. પરંતુ 12 મહિનામાં દિવસોની વહેંચણી કરતી વખતે એક વિચિત્ર સ્થિતિ સર્જાઈ. રોમન લોકો 'બેકી સંખ્યા' (Even Numbers) ને અશુભ માનતા હતા. આથી મહિનાઓને 29 કે 31 દિવસના રાખવામાં આવ્યા,

2 / 5
પરંતુ વર્ષના કુલ દિવસો સેટ કરવા માટે ફેબ્રુઆરી મહિનાને છેલ્લે 28 દિવસનો રાખવામાં આવ્યો. ફેબ્રુઆરીને મૃતકો સાથે જોડાયેલા ધાર્મિક રિવાજોનો મહિનો માનવામાં આવતો હતો, તેથી તેને નાનો અને બેકી સંખ્યામાં છોડી દેવામાં આવ્યો.

3 / 5
જ્યુલિયસ સીઝરનો સુધારો શું કર્યો: ત્યારબાદ ઇતિહાસમાં જ્યુલિયસ સીઝરનું આગમન થયું. તેમણે ચંદ્ર આધારિત કલેન્ડરને બદલે સૂર્ય આધારિત 'જ્યુલિયન કલેન્ડર' (Julian Calendar) લાગુ કર્યું. આમ છતાં, ફેબ્રુઆરી મહિનાને 28 દિવસનો જ રહેવા દીધો. પૃથ્વીને સૂર્યની આસપાસ ફરતા લાગતા વધારાના સમયને સેટ કરવા માટે દર ચાર વર્ષે એક દિવસ ઉમેરીને 'લીપ યર' (Leap Year) ની શરૂઆત કરવામાં આવી.

4 / 5
ઈ.સ. 1582માં પોપ ગ્રેગરી XIII એ આ કલેન્ડરમાં વધુ સુધારો કરી 'ગ્રેગોરિયન કલેન્ડર' અમલમાં મૂક્યું, જે આજે સમગ્ર વિશ્વમાં માન્ય છે. ફેબ્રુઆરીના 28 દિવસો પાછળનું કારણ માત્ર વિજ્ઞાન નથી, પરંતુ માનવીય નિર્ણયો, પરંપરાઓ અને ઇતિહાસનો એક અનોખો સંગમ છે.

5 / 5

અઠવાડિયામાં માત્ર એક દિવસ ઉપવાસ કરવાથી શરીર થશે નેચરલ ડિટોક્સ, જાણો પાચન અને માનસિક સ્વાસ્થ્ય માટેના અદ્ભુત ફાયદા, વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
કચ્છમાં બેન્ક ખાતા ભાડે આપતી ગેંગનો પર્દાફાશ, ₹32 કરોડની કરી હેરાફેરી

જો તમારી ગાડીમાં નંબર પ્લેટ નહી હોય તો પેટ્રોલ આપવામાં આવશે નહી

દક્ષિણ ગુજરાતમાં આજે બે થી ત્રણ જિલ્લામાં યલો એલર્ટ

વેપારમાં પ્રગતિના નવા માર્ગો ખુલશે, કાર્યક્ષેત્રે માન-સન્માન વધશે

Trending Video: ચહેરા પર ઈનો અને ટૂથપેસ્ટ ઘસીને વાણંદે કર્યું 'ફેસિયલ'

તલાટીઓની કામગીરીની સ્પષ્ટ વહેંચણી: રાજ્ય સરકારનો મોટો નિર્ણય

નક્ષત્રના આધારે અંબાલાલની આગાહી, 23થી 31 ઓગસ્ટ સુધીમાં ભારે વરસાદ પડશે

શરીર પર લીંબુ લટકાવીને રસ્તા વચ્ચે કર્યો હેરાન કરનારો સ્ટંટ

SEBI એ ભાવનગરના ઈકોનો બ્રોકિંગ પર પાડ્યા દરોડા

સુરેન્દ્રનગર:અકાળાથી પાસવાડા ગામનો રસ્તો બિસમાર બનતા ગામલોકો ત્રાહિમામ

g clip-path="url(#clip0_868_265)">