AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

JanaNayagan OTT : ઓટીટી પર આવી રહી છે થલાપતિ વિજયની ‘જન નેતા’, જોવા માટે થઈ જાવ તૈયાર

OTT : ઓટીટી પર માત્ર 3 દિવસમાં 10 ફિલ્મો અને સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે. થલાપતિ વિજયની જન નેતા અને અક્ષય કુમારની વેલકમ ટુ ધ જંગલ ફિલ્મ સામેલ છે. આ સાથે વિજય થલાપતિની છેલ્લી ફિલ્મ આવનારી છે.

JanaNayagan OTT : ઓટીટી પર આવી રહી છે થલાપતિ વિજયની 'જન નેતા', જોવા માટે થઈ જાવ તૈયાર
| Updated on: Aug 18, 2026 | 2:43 PM
Share

ઓટીટીની દુનિયામાં અલગ અલગ પ્લેટફોર્મ પર અવાર-નવાર નવી ફિલ્મો અને વેબ સીરિઝ રિલીઝ થતી હોય છે. ઓટીટી પ્રેમીઓ પણ આ ફિલ્મો અને સીરિઝની રાહ જોઈને બેઠા હોય છે. જ્યારે ઓટીટી પર કન્ટેનનો પ્રવાહ આવનારો છો. માત્ર 3 દિવસમાં 10 ફિલ્મ અને સીરિઝ રિલીઝ થવા જઈ રહી છે. લવ સ્ટોરી પણ જોવા મળશે. આ સાથે એક્શન કોમેડી પણ જોવા મળશે.

જન નેતા કેમ ખાસ?

આ લિસ્ટમાં ચાહકો માટે ખાસ ફિલ્મ થલાપતિ વિજયની જન નેતા છે. કારણ કે, આ તેના એક્ટિંગ કરિયરની છેલ્લી ફિલ્મ છે. હવે તે ફિલ્મોમાં કામ કરશે નહી. 23 જુલાઈના રોજ આ ફિલ્મ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. સૈકનિલ્કના રિપોર્ટ મુજબ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 322.80 કરોડ રુપિયાની કમાણી કરી હતી. હવે આ ફિલ્મ ઝી 5 પર રિલીઝ થવા જઈ રહી છે.

જનનેતા બોક્સ ઓફિસ કલેક્શન

તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની છેલ્લી ફિલ્મ, જનનેતાએ વિશ્વભરમાં રૂ. 322 કરોડની કમાણી કરી. તેણે ભારતમાં રૂ. 196.97 કરોડ અને વિદેશમાંથી રૂ. 93.20 કરોડની કમાણી કરી છે.વિજયની છેલ્લી ફિલ્મ જન નેતા 21 ઓગસ્ટના રોજ Zee5 પર પ્રીમિયર થશે.એચ વિનોથ દિગ્દર્શિત આ ફિલ્મે તેના થિયેટર દરમિયાન વિશ્વભરમાં 322 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.આ ફિલ્મમાં વિજય સાથે પૂજા હેગડે, બોબી દેઓલ, મમિતા બૈજુ અને ગૌતમ વાસુદેવ મેનન પણ છે.

જન નેતા વિવાદ

સેન્ટ્રલ બ્યુરો ઓફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી પ્રમાણપત્ર બાકી હોવાને કારણે ફિલ્મ ઘણા મહિનાઓ સુધી વિલંબિત રહી હતી. વિલંબને કારણે, નિર્માતાઓએ મદ્રાસ હાઇકોર્ટનો સંપર્ક કર્યો અને મામલો સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો. જોકે, સેન્સર બોર્ડ દ્વારા સૂચવેલા કાપ પછી, ફિલ્મને આખરે ‘A’ પ્રમાણપત્ર મળ્યું. દરમિયાન, ફિલ્મ થિયેટર રિલીઝ પહેલા ઓનલાઈન પણ લીક થઈ ગઈ હતી, જેનાથી નિર્માતાઓ માટે મુશ્કેલીઓ વધી ગઈ હતી.આખરે તે 23 જુલાઈ, 2026 ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી.

સિનેમા અને રાજનીતિના ‘GOAT’ વિજય થલાપતિનો આજે છે જન્મદિવસ, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">