AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આ કોની દીકરી કે જેની આગળ બોલિવૂડ હસીનાઓ પણ પાણી ભરે, જાણો કોણ છે આ સુંદરતાનો અંબાર અને કેટલા કરોડની છે સંપતિ?

અંબાણીને છોડો દેશની ધનિક દીકરીઓમાંથી એક છે 'અનન્યા બિરલા', તેની ફેશન અને બ્યુટી આગળ કોઈ બોલવૂડ હસીના તોલે ના આવે.

| Updated on: Apr 18, 2025 | 4:46 PM
Share
અનન્યા બિરલા આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન કુમાર મંગલમ બિરલાની દીકરી છે. અનન્યા બિરલા વૈભવી જીવનશૈલી જીવે છે. સોશિયલ મીડિયામાં પણ તેની ફેન ફોલોઈંગ ગજબની છે.

1 / 6
અનન્યા બિરલાએ ગાયિકા અને સંગીતકાર તરીકે પોતાની કારકિર્દી બનાવી છે. આ ઉપરાંત, તે ફેમિલી બિઝનેસમાં પણ જોડાયેલી છે. તો ચાલો જાણીએ કે, અનન્યાની નેટવર્થ કેટલી છે.

2 / 6
અનન્યા બિરલા સ્વતંત્ર માઇક્રોફિન નામની કંપનીની ઓનર છે. તેણે 17 વર્ષની વયે જ આ કંપનીની શરૂઆત કરી દીધી હતી. હાલની તારીખમાં, 'સ્વતંત્ર માઇક્રોફિન' માઇક્રોફાઇનાન્સ સેક્ટરમાં બીજી સૌથી મોટી કંપની છે.

3 / 6
માઇક્રોફાઇનાન્સ કંપની બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ  ગ્રામીણ મહિલાઓને મદદરૂપ થવાનો છે. બીજું કે, અનન્યાને 'બેસ્ટ સ્ટાર્ટઅપ'નો ખિતાબ પણ મળેલો છે. આ સિવાય અનન્યા બિરલાએ પોતાની ઈ-કોમર્સ કંપની 'કયુરોકાર્ટ' પણ શરૂ કરી છે.

4 / 6
આદિત્ય બિરલા ફેશન એન્ડ રિટેલે અનન્યા બિરલા અને આર્યમાન બિરલાને તેના બોર્ડમાં દાખલ કર્યા છે અને ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે. અનન્યા બિરલા પાસે અંદાજિત 1 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ છે.

5 / 6
કુમાર મંગલમ બિરલાની નેટવર્થ વિશે વાત કરીએ તો, હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2024 અનુસાર, કુમાર મંગલમનું નામ 8મા સ્થાનેથી 6ઠ્ઠા સ્થાને આવી ગયું છે અને તેમની સંપત્તિમાં 87 ટકાનો વધારો થયો છે. હુરુન ઈન્ડિયાની યાદી મુજબ, હવે તેમની સંપત્તિ વધીને 2 લાખ 35 હજાર કરોડ રૂપિયા થઈ ગઈ છે.

6 / 6

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video

ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા

થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો

હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ

આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video

AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ

ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક

દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ

SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો

ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત

g clip-path="url(#clip0_868_265)">